માન.વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત આર્થિક સહાય રૂપે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતી રકમને વધારી ₹5 લાખ માંથી ₹10 લાખ કરવા બદલ માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો આભાર.
આજ રોજ ઉમરેઠ ખાતે જીતના સંકલ્પ સાથે ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર શ્રી શિકોતર માતાજી નાં દર્શન કરી માતાજી નાં મંદિર ખાતે થી તેમનાં સમર્થકો તથા કાર્યકરો સાથે જન સંપર્ક પ્રવાસ ભવ્ય રોડ શો બાઈક રેલી કાઢવામાં આવી.
આજ રોજ તા 13/11/2022 ના રોજ સામરખા ગામ થી દ્વારકા પગપાળા સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમા ઉમરેઠ વિધાનસભા ના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર,બાંધકામ સમિતિના ચેરમે�� બળવંતભાઈ પરમાર તેમજ ગામના સૌ વડીલો ભાઈઓ બેહનો યુવાનો સૌ ની ઉપસ્થિતી મા દ્વારકાધીશ ના આશીર્વાદ લય પ્રસ્થાન કર્યું.🙏🏻
મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી જવાની હોનારત અત્યંત દુખદ છે, ઇજાગ્રસ્તોને સત્વરે સારવાર મળે એ માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી ચાલી રહી છે, ઇજાગ્રસ્તો ખૂબ ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું.
આજે ભારત લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ અને હાઇ આઉટપુટ આઉટકમનો અવસર આપી રહ્યું છે.
ભારત પાસે સ્કીલ મેન પાવરનો બહુ મોટો ટેલેન્ટ પુલ છે.: પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#Vadodara4Vikas