@GautamGambhir Hello Gautam Sir, first of all, best wishes for winning all the matches of the Asia Cup. But the changes in the batting order are not right. It is good that everyone gets a chance. But make the players work in the order for which they are in the team.
@narendramodi વિશ્વભરના લોકલાડીલા નેતા અને ગુજરાતની ધરતીનું ગૌરવ તેમજ માં ભોમના દીકરા એવા માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...💐💐
@narendramodi વિશ્વભરના લોકલાડીલા નેતા અને ગુજરાતની ધરતીનું ગૌરવ તેમજ માં ભોમના દીકરા એવા માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...💐💐
@GujjuSanghi@HarshPa05359063@Bhupendrapbjp ભાષા નો પ્રયોગ અયોગ્ય... કર્મચારી હક્ક માંગે છે.. અને સરકાર નું કામ છે યોગ્ય રસ્તો કરવાનો... એમાં આપ મા��્ય મુખ્યંત્રીશ્રી ને ટેગ કરી શુ સાબિત કરવા માંગો છો.? કે પછી તમારે પણ ગામ કે શહેર ની નાની મોટી ટિકિટ ની ભીખ તો નથી લેવી ને... બાકી આ ચાપલૂસી વેડા નો મતલબ સમજાવ જો.