વિધાર્થીઓ નું મૂલ્યાંકન જરૂરી છે કે સ્વાસ્થ્ય ?
વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે, વાલી મંડળ દ્વારા high court માં PIL દાખલ કરવામાં આવી તો પણ સરકાર કેમ વિધા���્થીઓના હિત મા વિચારતી નથી.
#CancelGujaratExam
#CancelExamsSaveStudents
#cancelgujaratboardexam2021
❌🙏🏻