#gujrat#gujaratmodel@PMOIndia@aajtak@AmitShah
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
https://t.co/5RbzD3uhot
By Zee News ગુજરાતી via Dailyhunt
દારૂડિયો દારૂ પીવે તો સરકાર ને ફાયદો 1) નીચલો વર્ગ પતિ જાય ૨) બે નંબર ની કમાણી થાય. 3)દારૂડિયો કદી અવાજ ઉઠાવે નહિ કશુ માંગે નહીં ૪)કાંઈ બનાવ બને તો આવા ને પકડી આંતકવાદી પકડ્યા
એમ બતાવી ને પતાવી દે બાકી કાશ્મીર માં હજુ સૈનિક મરે જ છે.#દારૂ#ગુજરાત#કાશ્મીર
ધર્મ ના અનુયાયીઓ જ લડશે તો આજ ની પ્રજા આમ થી શુ શીખશે ???
@MANSHAR11794698@Yogeshk19643720
*ગિરનાર પર તોડફોડ કરી ખુરસી ફેંકનાર કોણ હતા?:* મહંત મહેશગિરિએ કહ્યું-પ્લાનિંગથી હુમલો કરેલો, જૈન અગ્રણીએ કહ્યું- સાધુએ શસ્ત્રો દેખાડી લેડીઝ પર હાથ ઉપાડેલો
https://t.co/egWqBmN997
આજે પણ #ભેદભાવ હજુ ગયો નથી
24 વર્ષથી #રાજઘાટની સફાઈ કરે છે છતાં #અંદર એન્ટ્રી નહીં:* 10 કલાક કામ, ગુજરાન ચાલે એટલો પગાર; #ગાંધીજીનાં સ્મારકોની પાસે રહેતા લોકોનું કેવું છે જીવન
https://t.co/2tVlZkn29p
मध्यप्रदेश के उजैंन मे एक नाबालिक 12 साल की बच्ची पर रेप कर दरिंदों ने अपनी मर्दानगी का सबूत दिखाया हे मुख्यमंत्री को कडी से कडी कार्यवाही तुरंत करनी चाहिए भाजपा के सासन मे बेटीया क्यों सुरक्षित नही ही है उसका मुख्यमंत्री शिवराज सिंह चौहान को जवान देना होगा
#jago#amc#સૈજપુર તળાવ કે #ડમ્પિંગ સાઈટ?:* અસામાજિક તત્વોનો અડ્ડો અને #ગંદકીથી ખદબદે છે, ગંદુ પાણી અને દારૂ-બિયરની બોટલો જોવા મળી
https://t.co/7wGhpdI0oq