દિવ્યાંગ હાઈ રિસ્ક ગર્ભવતી માતાની ઘર મુલાકાત લઈ જરૂરી આરોગ્ય તપાસ, BP ચેક અને ખાસ કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
દરેક માતા માટે સુરક્ષિત ગર્ભાવસ્થા અમારી પ્રાથમિકતા.
#NHM#MaternalCare#SafeMotherhood#anc@MandviTho@phcbhadai
આજ રોજ ગઢશીશા G.M.D.C માં મુલાકાત લઈ ટી.બી. 100 ડે કેમ્પેન અને વાહક જન્ય રોગ અને N.C.D વિષે ની માહિતી આપી અને તેમના વિશે સમજાવ્યું @MandviTho@phcbhadai#100daytb
Moti Bhadai(PHC) દ્વારા ગઢસીસા ગામ મા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત PMJAY Card Distribution, NFSA Card Creation અને Free Health Checkup Campનું આયોજન કરવામાં આવ્યું.” @MandviTho@CdhoKutch@MoHFW_INDIA#sevasetu
“મમતા દિન નિમિત્તે CHO તથા FHW દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી. હિમોગ્લોબિન, વજન, બ્લડ પ્રેશર ચકાસણી સાથે જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. માતા અને બાળકના આરોગ્યની દેખરેખ માટે અનુસરણની સૂચનાઓ આપવામાં આવી.” @phcbhadai@MandviTho
આજે રવિવારે ગઢસીસા ગામમાં ૭૦ થી વધુ વયના અને NFSA લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડ બનાવવા માટે #PMJAY કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીઓને લાભ લીધો હતો .@MandviTho@phcbhadai
Today, Gadhsisa 1,2,3, village, visitby the district team as Mamata Diwas. In which the ANC and PNC met face to face and also provided guidance in field work.... Guidance was provided to all the staff.
Done✅️Virtual assessment Gadhsisa2 The assessment, supported by key figures like distric
dqamo Dr. Amin Arora and taluka nodel cho Yash patel, dr hardik pandya,cho preyasi kara,sharmistha parmar,dipika khant,sejal rawat...@CdhoKutch@NHMGujarat@KutchSbcc