યુવાનો, શોષિતો, પીડિતો અને આદિવાસી સમાજના અધિકારો માટે ભાજપ સરકાર સામે લડતા AAP ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 110 કરતા વધુ દિવસો જેલમાં વિતાવી ચૂક્યા છે.
હવે આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે 💯
112 જનરક્ષક પાયલોટોને અનિયમિત અને અપૂરતો પગાર, મનસ્વી બદલી, વધારાની શિફ્ટો અને ફરિયાદ કરનારાઓને નોકરીમાંથી દૂર કરવાની ફરિયાદો સામે આવી રહી છે.
જે પાયલોટો ગુજરાતની જનતાની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવે છે, તેમને જ ન્યાય માટે સંઘર્ષ કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
— @khbarot , AAP ગુજરાત
જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિમાં AAP ધારાસભ્ય @Gopal_Italia ની સતત રજૂઆતો બાદ વિસાવદરથી સાસણ સુધી એલિવેટેડ કોરિડોરની દરખાસ્ત સબમિટ થઈ.
સાથે જ ભેંસાણમાં GETCOના થાંભલા હટાવવા કલેક્ટરનો આદેશ, ગળથ સરકારી શાળાનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અને કાલાવડ-ઢોળવામાં નવી ગ્રામ પંચાયતનું કામ શરૂ થયું.
ભાજપના ડર અને દમન સામે આદિવાસી સમાજના દીકરા ચૈતર વસાવાને ન્યાય અપાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી ઉમરગામથી અંબાજી સુધી “આદિવાસી ન્યાય યાત્રા” કરશે..
@manoj_sorathiya
ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપે આજે એક ડર નું વાતાવરણ ઉભુ કરીને રાખ્યું છે.
વિપક્ષના લોકો સરકાર સામે અવાજ ઉઠાવે તો તરત એ લોકોને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવા, આ બધું કરવા સિવાય ભાજપે બીજું કઈ કામ કર્યું નથી.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા પણ ભાજપથી ડર્યા વગર જનતાના હકો માટે લડતા હતા એટલે ભાજપે એમને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલ્યા..
આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના દીકરા ચૈતર વસાવાના સમર્થનમાં અને એમણે ન્યાય મળે એ માંગ સાથે "આદિવાસી ન્યાય યાત્રા" ની શરૂઆત કરી રહી છે.
આ યાત્રા 24 નવેમ્બરે આ યાત્રા શરૂ થશે, ઉંમરગામ થી અંબાજી સુધીની આ યાત્રા હશે અને 3 નવેમ્બરે ગાંધીનગર ખાતે મહાસભા બાદ આ યાત્રા પૂર્ણ થશે.
@manoj_sorathiya
ખેડૂતો ભાજપ સરકારથી એટલા રોષે ભરાયા છે કે ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પોતાના દરેક જ્ઞાતિ ના નેતાઓને મોકલ્યા મત લેવા તેમ છતાં ખેડૂતોએ ભાજપને મત ના આપ્યા અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો.
ભાજપ માટે ખેડૂતોનો આ સંદેશ છે કે જો હજી પણ ભાજપ સરકાર દુષ્કાળ જાહેર નહીં કરે તો ભાજપે 2027 માં હારનો સામનો કરવો પડશે.
આમ આદમી પાર્ટીની માંગ છે કે દિવાળી પહેલા સરકાર દુષ્કાળ જાહેર કરે નહીં તો ખેડૂતોના સમર્થન અને વધુ ઉગ્ર આંદોલન શરૂ કરીશું.
@isudan_gadhvi
गुजरात में धीरे धीरे बिजली संकट बढ़ रहा है।
भाजपा के लाड़ले प्राइवेट पार्टनर को डिस्कॉम सर्विस में घुसाने के लिए पिछले एक महीने पूरे गुजरात में स्टेगरिंग के नाम पर घंटो तक बिजली काटी जाती है।
लोग परेशान हो गए है। आज मैंने जूनागढ़ के किसानो के साथ मिलकर बिजली आपूर्ति आयुक्त को लालटेन गिफ्ट किया।