વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવવા હવે માત્ર એક જ કૉલની દૂરી પર : ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર ડાયલ કરતા જ તમામ નર્સરીઓની ડિજિટલ લિંક મોબાઈલમાં આવી જશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સજ્જ : રાજ્યની ૪૫૩ નર્સરીઓમાં નાગરિકો માટે ૧૧.૮૦ કરોડ રોપાઓ ઉછેરાયા : માત્ર ૫ થી ૧૫ રૂપિયાની નજીવી કિંમતે અથવા વિનામૂલ્યે છોડ ઉપલબ્ધ કરાવાશે
વધુ સમાચાર વાંચો: https://t.co/ir9UkbiMV9
અકિલા મોબાઈલ એપ: https://t.co/8ETPOjdDpp
અકિલા વોટ્સએપ ચેનલ: https://t.co/RVTbFrE4xE
ડાયાબિટીસના દર્દીઓ માટે ક્રાંતિકારી અને રાહતના મોટા સમાચાર : ભારતમાં લોન્ચ થઈ વિશ્વની પ્રથમ 'વન્સ-વીકલી' ઇન્સ્યુલિન : હવે રોજની ઝંઝટમાંથી મુક્તિ મેળવી વર્ષમાં ૩૬૫ ના બદલે માત્ર 52 જ ઇન્જેક્શન લેવા પડશે
ડેનિશ દવા ઉત્પાદક કંપની નોવો નોર્ડિશે 'Awiqli' ઇન્સ્યુલિન ભારતીય બજારમાં મૂક્યું : રોજિંદા ઇન્જેક્શનના ડરથી સારવાર ટાળતા ટાઇપ-૧ અને ટાઇપ-૨ ના કરોડો દર્દીઓ માટે આશીર્વાદરૂપ : એક સપ્તાહનો ખર્ચ અંદાજે રૂ. ૨૬૧ થી ૨૬૩ જેટલો સામાન્ય રહેશે અને હાઈપોગ્લાયસેમિયાનું જોખમ પણ ઘટશે
વધુ સમાચાર વાંચો: https://t.co/0f9Intf1qS
અકિલા મોબાઈલ એપ: https://t.co/8ETPOjdDpp
અકિલા વોટ્સએપ ચેનલ: https://t.co/RVTbFrE4xE