બિપરજોય વાવાઝોડાથી જો આપના વિસ્તારમાં આફત સર્જાય અને મદદની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો.
હેલ્પલાઈન નંબર:
079-23276943
079-23276944
Whatsapp & Mobile No.- 6357239964
આજ રોજ દાહોદ શહેર ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનો પરિચય, નામો એપ કાર્યશાળા તથા સ્વાસ્થ્ય સ્વયંસેવકોની કાર્યશાળાની બેઠક યોજાઇ...
નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સાથે આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી તથા વધુમાં વધુ નમો એપ ડાઉનલોડ કરાવવા માટે આહવાન કર્યું. #NaMoApp#NaMoAppAbhiyaan
માન. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર.પાટીલજી, માન. મુખ્યમંત્રી શ્��ી વિજયભાઇ રૂપાણીજી ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥
भगवान श्रीकृष्ण के जन्मोत्सव पर्व, कृष्ण जन्माष्टमी की सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं। जय श्रीकृष्ण🙏🏻
દાહોદ જિલ્લા કોંગ્રેસમાં ભડકો...
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઇંટા ગામે ૮૦૦ જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ફતેપુરા APMCના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર ની ઉપસ્થિતિમાં જોડ્યા.
સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ.
દાહોદ ની નવજીવન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી @jsbhabhor સાહેબના અધ્યક્ષસ્થાન માં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતી નિમિત્તે "કસુંબીનો રંગ ઉત્સવ" સાંસ્કૃતિક કાર્યક્રમ યો��ી ભાવાંજલિ આપવામાં આવી...
#JallianwalaBaghSmarak
Newer areas have been developed for housing the Salvation Ground, Amar Jyoti and Flag Mast. Modern technologies such as projection mapping and 3D representation along with art and sculptural installations have also been installed.
via NaMo App
#JallianwalaBaghSmarak
Elaborate heritage restoration works have been carried out in sync with the local architectural style of Punjab. The Shaheedi well, the Flame Monument, etc has been repaired and restored.
via NaMo App
#JallianwalaBaghSmarak
Four Museum galleries have been created at the complex through adaptive reuse of redundant and under-utilised buildings. These galleries showcase the historical value of events that unfolded in Punjab on 13 April 1919.
via NaMo App
#JallianwalaBaghSmarak
PM Modi will inaugurate the renovated complex at Jallianwala Bagh Smarak. It is a memorial to those who were martyred in the Jallianwala Bagh massacre on the holy day of Baisakhi in 1919.
via NaMo App
#JallianwalaBaghSmarak
The nation will get its much awaited renovated complex of Jallianwala Bagh Smarak at Amritsar in Punjab. This is a fitting tribute to the bravehearts who lost their lives on April 13, 1919.
via NaMo App