વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે.@CMOGuj@kuberdindor@rmanjhu@ceogsdma@revenuegujarat#HeavyRainAlert
માન. ઉદ્યોગ કમિશ્નરશ્રીના અધ્યક્ષપદે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ના આયોજન અન્વયે યોજાયેલ VCમા હાજર રહી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ માં કરવાની થતી કામગીરી અંગે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@CMOGuj@RameshKataraMLA@rmanjhu@GujIMDept@InfoGujarat
જિલ્લામાં ૦૮ જૂન થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન’ યોજાશે જેમાં ૧૫૧૪ ટીમો ઘરે-ઘરે જઈને સર્વે દ્વારા લેપ્રસીના શંકાસ્પદ કેસોની તપાસ કરશે અને લોકોને રોગ અંગે સમજણ તેમજ જરૂરી સારવાર મફતમાં સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.@CMOGuj@RameshKataraMLA@rmanjhu
જાંબુઘોડા તાલુકા પ્રવાસ દરમ્યાન ઝરવા ગામના તલાટી સામાન્ય દફતર તપાસણી કરી દુરસ્તી રજીસ્ટર,દુરસ્તી મુજબ નકશા સુધારવા,વસૂલાત પૂર્ણ કરવા તથા આંગણવાડી ખાતે નોંધાયેલ બાળકો તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા સબંધિત અધિકારીશ્રીઓ ને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj@JayantiRavi@rmanjhu
માન.પ્રભારીમંત્રીશ્રી @RameshKataraMLA ના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાના "સ્વચ્છતા અભિયાન"નું લોન્ચિંગના ભાગરૂપે યુનિવર્સિટી કેમ્પસની સાફસફાઈ કરી શ્રમદાન કર્યું અને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.@CMOGuj@rmanjhu@GujAgriDept@InfoGujarat
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી માન.પ્રભારીમંત્રીશ્રી @RameshKataraMLA ના અધ્યક્ષપદે @GNFSUofficial,હાલોલ ખાતે કરવામાં આવી જેમાં ખેતી બચાવો અભિયાન તથા આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-૨૦૨૬, મિશન લાઇફ લોન્ચિંગ કાર્યક્રમ & પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદ યોજ્યો.@CMOGuj@rmanjhu
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv#SuratNavsarjanParvPAN
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future.
Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection.
Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat.
@JoshiPralhad@mnreindia@PMSuryaGhar
વિકસિત ભારત સંકલ્પ સંમેલનના ભાગરૂપે તા. ૧૨/૬ના રોજ ઘોઘંબા ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ વર્કશોપના આયોજન સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી કાર્યક્રમનું સુચારૂ આયોજન તથા પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન & વેચાણ માટે જરૂરી વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી
માન. રાજ્યપાલશ્રી તથા માન.@CMOGujશ્રીના અધ્યક્ષપદે રાજ્યમાં ઉર્જા તથા ઇંધણ બચત અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે યોગ્ય આયોજન અને સંનિષ્ઠ પ્રયાસો કરવા અંગે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@RameshKataraMLA@InfoGujarat@GujEPD@GujAgriDept
પાવાગઢ વિકાસ વિસ્તાર સત્તામંડળની બેઠક યોજી PADA ની મુસદ્દારૂપ વિકાસ યોજનાની નગર રચનાની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવા,કચેરી માટે જમીનની પસંદગી કરવા અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@RameshKataraMLA@rmanjhu@GujUrban
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0; સાયબર ગુનેગારો પર સકંજો.
ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો.
@CMOGuj@RameshKataraMLA@InfoGujarat