સંકલ્પથી સિદ્ધિ તરફ અવિરત આગેકૂચ ✨
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે વિકાસ...
ગરીબ કલ્યાણથી લઈને નારીશક્તિ અને રાષ્ટ્ર નિર્માણ સુધી, આ છે અવિરત પ્રગતિના 12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના...
#12YearsOfSeva
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🗓️ 8 से 11 मई
#SomnathVirasatke75Years@CMOGuj
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
આજરોજ મે.પ્રભારી સચિવશ્રી, નવસારી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં મે.પ્રભારી સચિવશ્રી દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
@CMOGuj@NavsariNMC@DdoNavsari@InfoNavsariGoG
તા.26/04/2026ના રોજ યોજનાર નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે મતદાન કેવી રીતે કરવું તેની સમજ સાથે વધુમાં વધુ મતદાન માટે શહેરીજનોને અપીલ.
@NavsariNMC@DdoNavsari@InfoNavsariGoG
RRP તેમજ અન્ય વિસ્તારોમાં જળ સંરક્ષણના કાર્યોને વધુ અસરકારક બનાવવા વૈજ્ઞાનિક ધોરણે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા તૃતીય પક્ષ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે MoU કરવામાં આવ્યા. આ સહકારથી કાર્યક્ષમતા વધશે અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળશે.
આજરોજ મોજે-ધામધુમા, તા. ખેરગામ ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી, માધ્યમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું.
@CMOGuj@JayantiRavi@revenuegujarat