VIDEO : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અને 5 રૂપિયાનો મોહ? અમદાવાદ સિવિલે ગરીબ દર્દીઓ પાસેથી 5 વર્ષમાં અંદાજે 60 લાખ રૂપિયા ખંખેર્યા
#Ahmedabad#CivilHospital#AsarwaCivilHospital
https://t.co/v12acYuJVB
ગુજરાત એક્સપ્લેનર : ગુજરાતની 2 કરોડથી વધુ મહિલાઓને સતત થાક કેમ લાગ્યા કરે છે? સરકારનો ચોંકાવનારો રિપોર્ટ; ROના પાણીનો કોઈ રોલ નથી, આ બે રસ્તાથી આવશે એનર્જી
#GujaratExplainer#GujaratiWomen#Gujarat
https://t.co/7VLlOA31Pt
રિલેશનશિપ એડવાઈઝ : 'પતિ નિવૃત્ત થયા ને મારી સ્વતંત્રતા સમાપ્ત થઈ ગઈ'; 'પહેલાં બજારમાં જતી હતી, મિત્રોને મળતી હતી, હવે તે દરેક સમયે સાથે રહેવા માગે છે, શું કરું?' - https://t.co/Jgh3e3ArLS
Note - AI Generated Image
#Relationship#ReletionshipAdvice#LifeStyle
કામના સમાચાર : 1 થી 5 વર્ષના બાળકને શું ખવડાવવું? વિકાસ યોગ્ય છે કેવી રીતે જાણી શકાય? 2 વર્ષ સુધી ખાંડ-મીઠું ન આપો, ડૉક્ટર પાસેથી જાણો હેલ્ધી ફૂડ લિસ્ટ - https://t.co/eyUrYhPkot
#KamnaSamachar#Child#HealthyFood#Lifestyle
28/11/2026, શનિવારનું રાશિફળ : મેષ રાશિના લોકો માટે જમીન કે વાહન ખરીદવા માટે આજે શ્રેષ્ઠ દિવસ, મહેનતથી મકર રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે
#Horoscope#DrAjayBhambi#Prediction
https://t.co/vJnAn5g6LZ
આજનું એક્સપ્લેનર : એશિયામાં સૌથી ઝડપથી મજબૂત થઈ રહ્યો છે ભારતીય રૂપિયો, નવેમ્બરમાં 2.58%નો વધારો; અચાનક એવું તો શું થયું કે ચીન-જાપાન પણ પાછળ રહી ગયા? - https://t.co/rc8IBjUdkp
#TodaysExplainer#Rupee#IndianCurrency#India