જાહેરાત ક્રમાંક : ૧૦૬/૨૦૨૪-૨૫, બાગાયત અધિકારી, વર્ગ-૨ના (ફેઝ–૧) માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/GvTw5zyjDE
જાહેરાત ક્રમાંક : ૧૪૨/૨૦૨૪-૨૫, પશુ ચિકિત્સા અધિકારી, વર્ગ-૨ના (ફેઝ–૧) માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/XKahnbrJTW
જાહેરાત ક્રમાંક : ૭૯/૨૦૨૪-૨૫, મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ના (ફેઝ–૧) માટે ઓનલાઇન ઇન્ટરવ્યુ કોલલેટર ડાઉનલોડ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/UimaEpsY9n
જાહેરાત ક્રમાંક : ૨૪/૨૦૨૬-૨૭, મદદનીશ ઇજનેર(સિવિલ), વર્ગ-૨ માટે અરજી ચકાસણીને પાત્ર કુલ=૧૪૬૩ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. ડોક્યુમેન્ટ અપલોડ અંગેની સૂચના હવે પછી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
https://t.co/3Ps0A9lzgs
જાહેરાત ક્રમાંક : ૧૧૦/૨૦૨૪-૨૫માં એક ઉમેદવાર દ્વારા OPT OUT કરતા અન્ય એક ઉમેદવારને આઈ.સી.ટી. ઓફિસરમાં સેવાની તક મળી છે.
આયોગ ઓપ્ટ આઉટ કરનાર ઉમેદવારનો ખૂબ ખૂબ આભાર માને છે અને શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
જાહેરાત ક્રમાંક : ૧૧૦/૨૦૨૪-૨૫, આઈ.સી.ટી. ઓફિસર, વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/exgRbCh28G
જાહેરાત ક્રમાંક : ૧૦૫/૨૦૨૫-૨૬, નાયબ મેનેજર(સેક્રેટરીયલ બ્રાંચ) વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું. પસંદગી પામેલ ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/hgdT4kMr3a
જા.ક્ર. ૨૭/૨૦૨૫૨૬, રાજ્ય વેરા નિરીક્ષક અને જા.ક્ર. ૪૭/૨૦૨૫૨૬, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ૨માં ૭૭+૪૬=૧૨૩ ઉમેદવારોએ OPT OUT કરેલ છે. OPT OUTનો વિકલ્પ પસંદ કરીને ઉમેદવારોએ બીજા ૧૨૩ ઉમેદવારોને સેવા કરવાની તક આપેલ છે. આયોગ OPT OUT કરનાર ઉમેદવારોને શુભચ્છાઓ આપે છે.
જા.ક્ર. ૨૭/૨૦૨૫-૨૬માં ઓનલાઇન અને ઓફલાઈન ઓપ્ટ આઉટ પ્રક્રિયાના લીધે કુલ ૭૭ ઉમેદવારોને રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩માં સેવાની તક મળી છે. તે બદલ આયોગ ઓપ્ટ આઉટ કરનાર ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માને છે અને શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પસંદગી પામેલ કુલ=૩૨૩ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/pavh9khJhi
જાહેરાત ક્રમાંક : ૩૧/૨૦૨૬-૨૭: મદદનીશ ઈજનેર(બાંધકામ), વર્ગ-૨(GMB) માટે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. હવે પછી વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવશે.
https://t.co/OGQX0guWZu
જાહેરાત ક્રમાંક : ૨૦/૨૦૨૬-૨૭: નાયબ કાર્યપાલક ઈજનેર(બાંધકામ), વર્ગ-૨(G. M. B.) માટે અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. હવે પછી વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવશે.
https://t.co/Qgd4O19NCj
જાહેરાત ક્રમાંક : ૧૨૪/૨૦૨૫-૨૬, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ),વર્ગ -૨(નવરચિત ૦૯ મહાનગરપાલિકા) માટે વિગતવાર ઇન્ટરવ્યુ પ્રોગ્રામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/fwPjuZCPxg
જાહેરાત ક્રમાંક:૮૨/૨૦૨૪-૨૫,તબીબી અધિકારી વર્ગ-૨, વીમા તબીબી અધિકારી(એલોપેથિક)વર્ગ-૨ અને વિવિધ વિષયના ટ્યુટર, વર્ગ-૨(ફેઝ-૧૨) માટે ઇન્ટરવ્યૂ કોલલેટર ડાઉનલોડ તેમજ પ્રેફરન્સ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવેલ છે.
https://t.co/nD3DSWWAR3
જાહેરાત ક્રમાંક: ૮૨/૨૦૨૪-૨૫, તબીબી અધિકારી વર્ગ-૨, વીમા તબીબી અધિકારી (એલોપેથિક) વર્ગ-૨ અને વિવિધ વિષયના ટ્યુટર, વર્ગ-૨ માટે વિગતવાર ઇન્ટરવ્યુ પ્રોગ્રામ (ફેઝ-૧૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/1B9iEgN08q