#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.
જ્યાં સુધી સરકાર દ્વારા પડતર માંગણીઓ ઉકેલવામાં ન આવ્યો ત્યાં સુધી કાળા કપડા પહેરીને કચેરીઓમાં ફરજ અદા કરી વિરોધ નોંધાવMs
#OPS#Gujarat#Gandhinagar
https://t.co/CBAEXf2MJZ
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO
હાલ ગુજરાતમાં વનરક્ષકને ૨૮૦૦ અને વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે , રજા પગાર,૧/૩ બઢતી રેસિયા સાથે ગ��ંધીનગર ખાતે આંદોલન કરવા પર મજબૂર થયાં બે દિવસથી ગાંધીનગર ખાતે ૩૩ જિલ્લાના વનરક્ષક તથા વનપાલ હાજર
ગુજરાતના સૌથી લોકપ્રિય અને યુવાન IPS એએસપી @SafinHasan_IPS જી ને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐💐💐...