The Great Indian Railway.
Welcome You All.
भावनगर/द्वारका/डाकोर एवं सौराष्ट्र/गुजरात के रेल परिवहन को सुचारू रूप देने की कोशिश
Not official Page From WR
Request to @DRM_BVP
for Provide experimental based stoppage of
Bhavnagar Kakinada
Bhavnagar Asansol
Bhavnagar Bandra Special at Sihor junction railway station.
@RailMinIndia
સિહોર શહેર માં આવેલા સિહોર જં રેલ્વે સ્ટેશન પર
ભાવનગર કાકીનાડા એક્સપ્રેસ
ભાવનગર આસનસોલ એક્સપ્રેસ
ભાવનગર બાન્દ્રા સ્પેશિયલ ના સ્ટોપેજ મંજુર કરવા આપ શ્રી @Nimu_Bambhaniya@DRM_BVP ને વિનંતી.
જય દ્વારકાધીશ.
@somnathwashi@wrdrmrjt આપણા પવિત્ર યાત્રાધામો સોમનાથ, જુનાગઢ, વિરપુર, દ્વારકા, નાગેશ્વર જેવા ધાર્મિક સ્થળો હોવા છતાં દૈનિક ધોરણે દિલ્હી સુધી ટ્રેન સુવિધા નથી,
સોમનાથ થી હરિદ્વાર સુધી ટ્રેન પણ ઉપલબ્ધ નથી.
રાજકોટ જંકશન થી આજથી ૨૦૧૭ ના સમય માં એવું લાગતું કે સૌરાષ્ટ્ર નું કેન્દ્ર હોવાથી અહીં થી દેશ ના અલગ અલગ રાજ્ય જવા ટ્રેન ઉપલ્બધ છે અને ત્યારબાદ અમદાવાદ રાજકોટ ના ડબલ લાઇન કામગીરી ચાલતી હતી ત્યારે થયું કે ડબલ લાઇન પુર્ણ થતા ટ્રેનો ની સંખ્યા માં વધારો થશે પણ વિકાસ ઓછો થયો
@wrdrmrjt
मध्य रेलवे के आफिशियल ट्विटर एकाउंट की अपडेट मराठी, अंग्रेजी के साथ हिन्दी में भी जारी किया जाएं।
क्योंकि मुंबई में रहनेवाले हर कोई परप्रांतीय मराठी नहीं जानता
@Central_Railway
નડિયાદ-મોડાસા રેલ સેક્શન માટે રેલવે બોર્ડનો ઐતિહાસિક નિર્ણય: રૂ. ૧૦૬.૮૪ કરોડના ખર્ચે ૨૦ ફાટકો નાબૂદ કરી આધુનિક અંડર બ્રિજ (RUB) અપાશે
બાયડ અને ટોરના સ્ટેશન બનશે 'B' ક્લાસ ક્રોસિંગ સ્ટેશન: મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સ્પીડ વધશે
મોડાસા-શામળાજી લાઇન પૂર્ણ થતાં જ વાયા નડિયાદ-બાયડ થઈને દિલ્હી અને બોમ્બે સુધીની સીધી લોંગ-ડિસ્ટન્સ ટ્રેનો શરૂ થવાની રેલવે મંત્રીશ્રીની હૈયાધારણ
નડિયાદ/મોડાસા:
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા, સુવિધા અને ટ્રેનોની ગતિ વધારવા માટે નડિયાદ-કપડવંજ-મોડાસા રેલવે સેક્શન પર એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડ દ્વારા આ સેક્શનને સંપૂર્ણપણે 'ફાટક મુક્ત' કરવાના અભિયાન હેઠળ ૨૦ રેલવે ક્રોસિંગ (ફાટક) ને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે રૂ. ૧૦૬.૮૪ કરોડ (રૂ. ૧,૦૬,૮૪,૮૦,૦૦૦) ના બજેટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
૧૦૦% રેલવેનો ખર્ચ: આ પ્રોજેક્ટ અમ્બ્રેલા વર્ક ૨૦૨૫-૨૬ (Umbrella Work 2025-26) હેઠળ મંજૂર કરાયો છે. આ સમગ્ર પ્રોજેક્ટનો આર્થિક બોજ પશ્ચિમ રેલવે પોતે ભોગવશે, જેથી રાજ્ય સરકારની તિજોરી પર કોઈ ભાર નહીં આવે.
ટ્રાફિક અને અકસ્માતમાંથી મુક્તિ: આ સેક્શન પર આવેલા ૨૦ જેટલા વ્યસ્ત રેલવે ફાટકો હટાવી ત્યાં આધુનિક રોડ અંડર બ્રિજ (RUB) બનાવવામાં આવશે. જેના કારણે સ્થાનિક વાહનચાલકોનો સમય બચશે અને અકસ્માતોની સંભાવના નહિવત થઈ જશે.
બાયડ અને ટોરના સ્ટેશનોનું અપગ્રેડેશન: ટ્રેનોના સુચારુ સંચાલન અને ક્રોસિંગ સુવિધા માટે બાયડ સ્ટેશનને 'D' ક્લાસ (હાલ્ટ) માંથી 'B' ક્લાસ રેલવે સ્ટેશન માં રૂપાંતરિત કરવામાં આવશે. આ જ રીતે ટોરના ખાતે પણ ક્રોસિંગ સુવિધા સાથેનું નવું 'B' શ્રેણીનું સ્ટેશન મંજૂર કરાયું છે.
૫૩ ફાટકો નાબૂદ કરવાનો માસ્ટર પ્લાન:
હાલમાં આ સેક્શનમાં કુલ ૫૩ ફાટક હોવાના કારણે મેમુ (MEMU) ટ્રેનને આખો રૂટ કાપવામાં આશરે ૩ કલાક જેટલો સમય લાગે છે. રેલવે પ્રશાસન દ્વારા આ તમામ ફાટકોને તબક્કાવાર બંધ કરવાનું આયોજન છે:
૧. ૨૭ ફાટક: રેલવે અંડર બ્રિજ (RUB) બનાવીને (જેમાંથી ૨૦ મંજૂર થઈ ગયા છે).
૨. ૬ ફાટક: નજીકના મોટા ફાટકો સાથે મર્જ (સમેકન) કરીને.
૩. ૬ ફાટક: રેલવે ઓવર બ્રિજ (ROB) બનાવીને નાબૂદ કરાશે.
દિલ્હી અને મુંબઈ સુધીની સીધી રેલવે કનેક્ટિવિટી:
આ વિસ્તારના નાગરિકો માટે સૌથી મોટા આનંદના સમાચાર આપતા રેલવે મંત્રીશ્રીએ હૈયાધારણ આપી છે કે, આગામી સમયમાં આ સેક્શન પર નવી લોંગ-ડિસ્ટન્સ ટ્રેનો દોડાવવામાં આવશે.
મોડાસા-શામળાજી નવી રેલવે લાઇનનું કામ માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ લાઇન શરૂ થતાં જ આ સમગ્ર વિસ્તાર સીધો દિલ્હી મુખ્ય લાઇન સાથે જોડાઈ જશે.
આ તમામ કામો પૂર્ણ થયા બાદ નડિયાદ-મોડાસા-ઉદેપુર-જયપુર-દિલ્હી અને મુંબઈ (બોમ્બે) વાયા નડિયાદ-બાયડ થઈને સીધી ટ્રેનો શરૂ કરવામાં આવશે, જે આ પંથકના સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
🚆 अहमदाबाद मंडल का मई 2026 में रिकॉर्ड प्रदर्शन!
💰 मई 2026 में ₹517.34 करोड़ का माल भाड़ा राजस्व अर्जित
📦 3.93 मिलियन टन माल लदान के साथ रिकॉर्ड वृद्धि
🌍 “कच्छ से कश्मीर” पहल के तहत खाद्य तेल की पहली खेप रवाना
🛤️ चांदखेड़ा–गांधीग्राम Y-कनेक्टिविटी पर पहली ट्रेन का सफल संचालन
🚄 149 लॉन्ग-हॉल ट्रेनों का रिकॉर्ड संचालन
⏱️ मेल/एक्सप्रेस ट्रेनों की समयपालनबद्धता बढ़कर 93.12% l
#AhmedabadDivision
#WesternRailway
#RecordPerformance
#FreightGrowth
@DRM_BVP भावनगर मंडल संचालन हो रहा है यह अच्छी बात है
उम्मीद है नजदीकी भविष्य में गांधिग्राम रुट पर नई ट्रेन संचालन एवं साबरमती बीजी, अहमदाबाद स्टेशन पर समाप्त होने वाली ट्रेनो का विस्तार भावनगर टर्मिनस, पालिताना तक होगा।
जय द्वारकाधीश।।
Gandhigram – Prayagraj Junction Bi-Weekly TOD Special Train
To meet passenger demand and enhance travel convenience, Western Railway’s Bhavnagar Division is introducing a special train service between Gandhigram and Prayagraj Junction on special fare.
📅 Gandhigram → Prayagraj Junction (04112)
🗓️ From 31 May 2026 to 15 July 2026
🔄 Every Sunday & Wednesday
📅 Prayagraj Junction → Gandhigram (04111)
🗓️ From 30 May 2026 to 14 July 2026
🔄 Every Saturday & Tuesday
✅ Halts at Chandkheda Road, Mehsana Junction, Palanpur Junction, Abu Road, Sumerpur Jawai Bandh, Falna, Marwar Junction, Beawar, Ajmer Junction, Kishangarh, Jaipur, Gandhinagar Jaipur, Bandikui, Bharatpur, Idgah, Tundla Junction, Etawah Junction, Govindpuri, Fatehpur in both directions.
✅ General Second Class, Sleeper Class, and Third AC coaches available
🎫 Booking for Train No. 04112 will open from 30 May 2026 at all PRS counters and on the IRCTC website.
@drmadiwr@WesternRly@RailMinIndia@AshwiniVaishnaw
#WesternRailway #BhavnagarDivision #SpecialTrain #IndianRailways #RailwayUpdate #PassengerConvenience
Regularization of Train No. 09057 / 09058 Surat - Mangaluru Jn. - Surat Special as Train No.19057 / 19058 Surat - Mangaluru Jn. - Surat (Bi-Weekly) Express