સુરત ખાતે માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી, માન. ગૃહરાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી તથા સાંસદ શ્રી @CRPaatil જી ની પ્રેરક ઉપસ્થિતીમાં વિક્રમી સંખ્યામાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં @svgrybguj ના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી @ikaushaldave