Dear
@bankofbaroda
My PPF account is missing from the NET BANKING and BOB world app since last 6 months.I can't view the balance and credit the amount.I contact to customer care and complaints register online. I also visit the branch.but till date the problem is not solved.
@bankofbaroda
મારા નેટ બેન્કિંગ અને BOB WORLD એપ બંનેમાંથી છેલ્લા 6 મહિનાથી PPF એકાઉન્ટ ગાયબ થઈ ગયું છે. કસ્ટમર કેર,ઑનલાઇન કેમ્પલેન કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. 2 વખત બ્રાંચ વિઝિટ કરી તેમાં ઓફિસર ખૂબ સારો પ્રતિભાવ આપી તરત કામ કરે છે પણ પ્રશ્નનું હજુ સુધી નિરાકરણ આવેલ નથી.
IPO (પ્રારંભિક જાહેર ઓફર) વિશે વિગતવાર માહિતી :
1. IPO નો અર્થ:
પ્રારંભિક જાહેર ઓફર (IPO) એ પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી/સરકારી કંપની પબ્લિક બને છે અને પોતાના શેરને જાહેરમાં વેચે છે. આ રીતે, કંપની નાણાં મેળવતી હોય છે જેનો ઉપયોગ કંપની ની વૃદ્ધિ , વિકાસ, દેવું ભરવા અને નવા પ્રોજેક્ટ્સમાં કરી શકે છે.
કોઈ પણ ખાનગી કે સરકારી કંપની સ્ટોક માર્કેટમાં ipo લાવવા માંગતી હોય તો તેને SEBI ની મંજૂરી લેવી પડે છે (સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ની મંજૂરી લેવી પડે છે.
Ipo ભરવા માટે કુલ 3 દિવસ મળે છે પરંતુ જો શનિ/રવિવાર યા કોઈ જાહેર રજા આવી જાય તો એ પ્રમાણે દિવસ લાંબાવાય છે.
IPO બે પ્રકાર ના હોય છે SME અને મેઈન બોર્ડ IPO .
1)આ વળી SME (Small and Medium Enterprise , નાના અને મધ્યમ ઉદ્યોગ) . SME ipo Retail કેટેગરી મો ભરવા 1 લાખ થી 1.5 લાખ ફંડ હોવું જોઈએ.
2) મેઈન બોર્ડ IPO
આ પ્રકાર માં ipo માં અરજી કરવા Retail કેટેગરી માં 15 હજાર આજુબાજુ નું ફંડ હોવું જોઈએ.
3) શેર હોલ્ડર કોટા
કોઈ કંપની તેનો ipo લઈને માર્કેટમાં આવે છે તો , જો એની પહેલેથી કોઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે તો તે કંપની નો તમે 1 શેર લઈ ને તમે શેર Holder કેટેગરી માટે Eligible બનો છો.
મતલબ તમે તે ipo માં એક સાથે 2 અરજી કરી શકો છો ( Retail & Share Holder Quata).
4) હવે તમે 1 લોટ ભરો કે 100 લોટ ભરો, પરંતુ તે ipo over subscribe ( જરૂર થી વધારે ભરાઈ જવું ) થયો હસે તો તમને ફક્ત 1 જ લોટ મળસે.
એટલે બને ત્યાં સુધી 1 જ લોટ ભરવો 👍
5) Ipo ક્યારે ભરવો :
Ipo 3 દિવસ ચાલે છે અને સમય 10:00 Am થી 5:00 Pm હોય છે એટલે ગમે ત્યારે ભરી શકાય, પરંતુ છેલ્લા દિવસે ભરવાનું ટાળવું કેમ કે ત્યારે ipo નું મેન્ડેટ અમુક વાર આવતું નથી ,જેનાથી ipo રિજેક્ટ થાય છે.
6) કયો ipo ભરવો અને કયો ipo ના ભરાય ?
કંપની સારું પ્રદર્શન કરતી હોય, દર વર્ષે કંપની નફો કરતી હોય અને નફાં માં વધારો થતો હોય, કંપની ની કુલ આવક માં પણ વધારો થતો હોય, કંપની ઉપર દેવું(Debt) બને ત્યાં સુધી ના હોય અથવા ઓછું હોય, કંપની નું મેનેજમેન્ટ સારું હોય, કંપની ના પ્રમોટર સારા હોય. ભવિષ્યમાં કંપની નું વિકાસ ઝડપી વધે એવું હોય. એ બધાં પાસા જોઈને ipo ભરી શકાય.
3) GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
Ipo નું લિસ્ટીંગ કેટલા એ થશે એ GMP ઉપર થી અંદાજ આવી જાય છે, GMP લીગલ નથી .
એવું કહી શકું હું કે જે ipo ની GMP 40% કે તેનાથી વધારે હોય તો તે ipo ભરવો જોઈએ.👍
4) ipo ભરવા શું કરવું પડે?
Ipo ભરવા તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે,
5) ડિમેટ એકાઉન્ટ કોણ ખોલી આપે ?
માર્કેટ મો ઘણાં બધાં બ્રોકર છે જેમ કે Angel one, Motilal Oswal, Groww, Zerodha, Upstox, Dhani, IIFL, HDFC sky, etc.
બને ત્યાં સુધી કોઈ Franchise દ્વારા ખોલાવવું સારું કેમ કે ઓનલાઇન સર્વિસ માં મજા ના પણ આવે .
Note: જે જે ની ઈચ્છા , હું કોઈ બ્રોકર નું પ્રમોશન કરતો નથી.
6) 1 ડિમેટ એકાઉન્ટ થી 1 જ ipo ભરી શકાય છે, પરંતુ લોટ ગમે તેટલા ભરી શકાય but લાગવાનો હસે તો ફક્ત 1 જ લોટ લાગશે 👍
7) ipo ની કેટેગરી કેટલી કુલ ?
👉🏻 રિટેલ: 15 હજાર આજુ બાજુ ની અરજી.
👉🏻S-HNI: 2 લાખ આજુબાજુ ની અરજી.
👉🏻 B-HNI: 10 લાખ આજુબાજુ ની અરજી.
8) સફળ થયેલ IPO થોડા તમારી સમક્ષ જણાવું છું.
👉IREDA Ipo ભાવ 32 (Nov 2023), હાલમાં ભાવ 230
👉RVNL Ipo ભાવ 19 (April 2019) , હાલમાં ભાવ 545
👉Kalyan jewellers ipo ભાવ 87 (March 2021) , હાલમાં ભાવ 730 .
IPO વિશે માહિતી સારી લાગી હોય તો ચોક્કસ થી Re-post કરજો, કૉમેન્ટ કરજો, અને પોસ્ટ ને share કરજો.🙏🏻🙏🏻
બીજી કઈ પણ ipo વિશે ડાઉટ હોય તો કોમેન્ટ મોં જણાવો .👍
આભાર તમારો...🙏🙏🙏
શૈલેષ સાંખલા...
#IPO #IPOAlert #IPOs #IPOListing #Allotment #Coldplayindia
તામિલનાડુ સરકારની સરસ પહેલ, ગર્ભવતી બહેનનું રજીસ્ટ્રેશન થતાં જ આરોગ્ય વર્કર બહેન પહોંચી ગયા ઘેર અને આ દવાઓ અને જરૂરી સપ્લીમેન્ટ કીટ પહોંચાડી!
અહીં એક તકલીફ રહે છે ઘણીવાર લોકો આવી સહાય પર ભરોસો નથી રાખતા કે લેતા નથી.
પણ પ્રયાસ ઉમદા! 🙏🏼 https://t.co/KIs9VVazES
@sunnysweet201 ઓનલાઈન ફોર્મ8 થી સરનેમ ચેન્જ કરી પણ હજુ સંબંધમાં પતિ ના બદલે માતા હતું જે ચેન્જ કરવું ભૂલથી રહી ગયું.સુધારેલ epic dowanload થઇ ગયું.ફરી એપ્લાય કરતા રિજેક્ટ થાય છે.શું કરી શકાય??
@CollectorGodhra@CMOGuj
2.અગાઉ પણ કોઈ કારણ વિના મેડિકલ એલાઉન્સ જાન્યુઆરી 2020 થી એપ્રિલ 2022 સુધી બંધ કરી દીધેલ. જે અંગે વારંવાર રૂબરમાં રજુઆત કરવા છતાં ચૂકવેલ ન હતું. છેલ્લે લોક અદાલતમાં ગાંધીનગર રજુઆત કરતા એરિયર સહિત ચુકવણું અઢી વર્ષ બાદ ચૂકવેલ છે.