वापी निवासी नीतू सिंघजी जैसी कई महिलाओं को जब अपना घर मिला, तो उन्हें लगा मानो सिर्फ़ छत नहीं, बल्कि खुशियों से भरा एक सुखी संसार मिल गया....🏠
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Urban Homes]
#PMAYUrban2#HousingForAll#Vapi#AwasYojana #affordablehousing
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટકના તાજેતરમાં મંજૂર થયેલ લાભાર્થીઓને પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સંપૂર્ણ યોજનાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા તેમજ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું.
#PMAYU2 #AffordableHousingMission #Housingforall #Gandhinagar
નારીશક્તિના સપનાંને મળ્યું નવું સરનામું🏡
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અનેક નારીઓનાં પોતાના આવાસનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે. પોતાના સ્વામિત્વના ઘરમાં મહિલાઓ સુરક્ષા અને સન્માનભર્યું જીવન જીવી રહી છે.
#PMAYU2#AffordableHousingMission#HousingForAll#Navratri
હવે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની માહિતી અને આવાસ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન અરજીની સુવિધા તમારા મોબાઈલમાં📲
આજે જ PMAY-Urban App ડાઉનલોડ કરો...
Android Phoneમાં Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો
https://t.co/m8TUcsGOqa
I-Phoneમાં Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો
https://t.co/nXzcYz7fjz
#PMAYU2 #AffordableHousingMission #HousingForAll