નમસ્તે !
કચ્છમિત્રના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. કચ્છના દરેક સાચા અને સચોટ સમાચાર મેળવવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ
ભારતીય મહિલા કબડ્ડી ટીમનો યુગાન્ડા સામે જીત : ટીમમાં સ્થાન મેળવનારી માંડવીના મોટા ભાડિયાની દીકરી સભાઈબેન વાછિયાભાઈ ગઢવીએ ભારતની વિજયગાથામાં મહત્ત્વનું યોગદાન આપ્યું : ગામના સોનલ માતાજીના મંદિરે સંગીતમય મહાઆરતી યોજીને અને લાઈવ સ્ક્રીન પર ફાઈનલ મુકાબલો નિહાળ્યો હતો
મુન્દ્રા-માંડવી તાલુકાની એકતા અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે એકતા મંચની રચનાની પહેલ : નાની ખાખર ખાતે યોજાયેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા