ગુજરાતમાં એવું રાજ્ય છે જેના મોટાભાગના નિર્ણય #ઉલટી_ગંગા જેવા #ઐતિહાસિક પ્રકારના હોય છે.
આવો જ એક ઉલટી ગંગા જેવો નિર્ણય ગુજરાત સરકાર – આરોગ્��� અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 🔄🌊
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે પગાર માળખામાં સુધારો કરી પગાર માં #ઘટાડો કરી નાખ્યો... 💸⬇️
છે ને બાકી અદ્ભુત ? 🤦🏻♂️😒
લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે સાતમા પગાર પંચ મુજબનો પગાર ધોરણ #ઘટાડીને બદલવામાં આવ્યો છે.
પહેલાં : લેવલ-6 → રૂ. 35,400 – 1,12,400
હવે (સુધારો): લેવલ-5 → રૂ. 29,200 – 92,300 😠🔥
(😥સુધારો કરીને વધારવાનો હોઈ, અહીંયા ઘટાડવામાં આવ્યો છે)
(😥પંચાયત કેડરની કર્મચારી 4200 ગ્રેડ પે ની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરતા હતા... અમને પગાર વધારો આપો.. ત્યારે સરકારે કોણી એ ગોળ ચોંટાડી આંદોલન ઊભું કરાવી દીધું.... 😡✊🏻
(😥જેનો પહ���લેથી ગ્રેડ પે 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર હતો એનો આ નવો પરિપત્ર કરીને સરકારે ઘટાડી 2800 ગ્રેડ પે કરી નાખ્યો....પાછા હવે ગુણગાન ગાવામાં આવે છે જોયું અમે #અસમાનતા દૂર કરી નાખી..😥🤥)
👉 આ સુધારેલ પગાર ધોરણ આગામી નવી ભરતીથી નિમણૂક પામનાર કર્મચારીઓ પર લાગુ પડશે.
👉 હાલ સેવા માં રહેલ કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર નથી.
🤔 નવી ભરતી એટલે સસ્તું શ્રમ?
🤔 નવી ભરતી એટલે ઓછું મૂલ્ય?
🤔 નવી ભરતી એટલે ઓછું માન?
આરોગ્ય વિભાગમાં કામ કરતો લેબ ટેકનિશિયન
માત્ર કર્મચારી નથી, એ આરોગ્ય વ્યવસ્થાનો આધારસ્તંભ છે. 🏥🧪
પગાર ઘટાડીને પ્રોત્સાહન નહીં મળે,
પલાયન મળશે. 🚶🏻♂️➡️
📌 આ સુધારેલ પગાર ધોરણ પરિપત્ર બાદ થનારી નવી ભરતીથી નિમણૂક પામનાર લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) પર લાગુ પડશે.
📌 લેબોરેટરી ટેકનિશિયન વર્ગ-3 માટે સાતમા પગાર પંચ મુજબ સુધારેલ પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે.
📌 આ સુધારો નવી ભરતીથી નિમણૂક પામનાર કર્મચારીઓ પર લાગુ પડશે.
📌 હાલ સેવા બજાવતા કર્મચારીઓ માટે પગાર ધોરણ અને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા યથાવત રહેશે.
📌 સંબંધિત નાણાં વિભાગ અને સરકારની મંજૂરી બાદ પરિપત્ર જાહેર કરાયો છે.
📌 પરિપત્ર ગુજરાતના રાજ્યપાલના નામે અને હુકમથી બહાર પાડવામાં ��વ્યો છે.
🛑 સમાન કામ – અસમાન પગાર (Equal Pay for Equal Work) ⚖️
બંધારણનો આર્ટિકલ 14 અને 16 કહે છે:
સમાન લાયકાત
સમાન જવાબદારી
સમાન કામ
➡️ તો પગાર ��લગ કેમ? 🤔❓
જો: જૂના અને નવા લેબ ટેકનિશિયન
સમાન ડ્યુટી, સમાન જોખમ, સમાન કામ કરે
તો: ➡️ નવી ભરતીને ઓછો પગાર આપવો #ભેદભાવપૂર્ણ (discriminatory) ગણાઈ શકે. 🚨
📌 D.S. Nakara v. Union of India (1983):
“Creating two classes within the same cadre without reasonable classification is unconstitutional.”
🛑 પગાર સુધારો કે પગાર કાપ? 😥🫣
લેબોરેટરી ટેકનિશિયન સાથે ખુલ્લો ભેદભાવ
સરકારના પરિપત્રમાં લખ્યું છે – “પગાર ધોરણમાં સુધારો”.
પણ હકીકતમાં આ સુધારો નથી, સીધો પગાર કાપ છે. ✂️💰
સરકાર કહે છે – “Pay anomaly સુધારવા માટે”
પણ anomaly હોય તો ઉપર લાવવું પડે, નીચે નહીં. ⬆️❌⬇️
❓ પ્રશ્ન એ નથી કે આ ફેરફાર નવી ભરતી પર લાગુ પડશે કે જૂની પર,
પ્રશ્ન એ છે કે એક જ કામ માટે બે પગાર કેમ? 🤨⚠️
🛑 કર્મચારીઓની સ્પષ્ટ માંગ👇🏻
1️⃣ આ પરિપત્ર તાત્કાલિક પાછો ��ેંચો
2️⃣ સમાન કામ માટે સમાન પગાર લાગુ કરો
3️⃣ Pay anomaly હોય તો વૈજ્ઞાનિક અને ન્યાયસંગત રીતે સુધારો
4️⃣ આરોગ્ય કર્મચારીઓ સાથે પ્રયોગ બંધ કરો ✋🏻
આ લડત પગારની નથી,
માન-સન્માન અને બંધારણીય અધિકારની છે. ✊🏻📜
સરકારને આજે નહીં તો કાલે
આ સવાલોના જવાબ આપવા પડશે. ⏳
“If there was anomaly, why reduce pay instead of rationalizing cadre structure?”
શું સરકાર કર્મચારીઓને કોર્ટમાં ધકેલવા માગે છે ? ⚖️❓
#PayCutNotReform #LabTechnician #HealthWorkers #EqualPayForEqualWork
#Article14 #Article16 #PayAnomaly
#NoToDiscrimination #RespectHealthWorkers #EmployeeRights
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat
ગુજરાત સરકાર સમજી વિચારી લે કે અઠવાડિયે એક મળતી રવિવારની રજા જે આદર્શ રીતે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે વિતાવવા ઇચ્છતો હોય,એ સમય જો કર્મચારીઓ સોશિયલ મીડિયા પર વિરોધમાં વ્યતિત કરતા હોય તો એ આક્રોશ ચૂંટણી સમયે કયા સ્વરૂપે બહાર આવશે.
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબ tech કે જેઓ સીધા ટીબી ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબ tech ni વર્ષો જૂના પડતર પ્રશ્નોનું ��િરાકરણ લાવો , લેબ tech કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો ,ઇન્ફેક્શન allowan apo
@r_ranjitbhai શ્રીરણજીતભાઇ કર્મચારીઓ ઉપર લેવામાં આવતા પગલાંઓ થી અમે (લેબટેક સંવર્ગ) ખુશ નથી સરકારી કર્મચારી તરીકે એટલી લાગણી તો હોય અન્ય કર્મચારીઓ માટે
કેમકે એક કર્મચારી ના પગાર ઉપર તેમના પરિવાર નું જીવન નિર્ભર કરતુ હોય છે.
@irushikeshpatel
@GujHFWDept
@CMOGuj
@irushikeshpatel@narendramodi TB ને નાબૂદ કરવા માટે પાયાના કાર્યકર એવા લેબોરેટરી ટેક્નિશીયન જે ટીબીના સીધા પરીક્���ણ સાથે સંકળાયેલા છે,સૌથી વધારે સંક્રમણ લાગવાની જેને સંભાવના રહેલી છે એવા લેબ ટેકના વર્ષો જુના પ્રશ્ર્નો પગાર વિસંગતતા,ઈન્ફેક્શન એલાઉન્સ,નોન પ્રેક્ટિસ એલાઉન્સ વગેરેનુ નિરાકરણ લાવો.
#Guj_Gov_Laboratory_tech_Strike
શ્રીરણજીતભાઇ કર્મચારીઓ ઉપર લેવામાં આવતા પગલાંઓ થી અમે (લેબટેક સંવર્ગ) ખુશ નથી સરકારી કર્મચારી તરીકે એટલી લાગણી તો હોય અન્ય કર્મચારીઓ માટે
કેમકે એક કર્મચારી ના પગાર ઉપર તેમના પરિવાર નું જીવન નિર્ભર કરતુ હોય છે.
@irushikeshpatel
@GujHFWDept
@CMOGuj
@Bhupendrapbjp@kusum_mahla TB ને નાબૂદ કરવા માટે પાયાના કાર્યકર એવા લેબોરેટરી ટેક્નિશીયન જે ટીબીના સીધા પરીક્ષણ સાથે સંકળાયેલા છે,સૌથી વધારે સંક્રમણ લાગવાની જેને સંભાવના રહેલી છે એવા લેબ ટેકના વર્ષો જુના પ્રશ્ર્નો પગાર વિસંગતતા,ઈન્ફેક્શન એલાઉન્સ,નોન પ્રેક્ટિસ એલાઉન્સ વગેરેનુ નિરાકરણ લાવો.
@irushikeshpatel@narendramodi Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબ tech કે જેઓ સીધા ટીબી ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબ tech ni વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો લેબ tech કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો ,ઇન્ફેક્શન allowan apo
#Guj_Gov_Laboratory_tech_strike
No reporting Day 13
માનનીય આરોગ્ય મંત્રીશ્રી ની બાંહેધરી બાદ લેબોરેટરી ટેકનીશ્યન સંવર્ગ દ્વારા ભુખ હડતાલ સમેટી લેવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી લેબટેક સંવર્ગ ની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવી નથી