એ માત્ર એક લાખ જણ આપણા પાંત્રીસ ચાલીસ કરોડ ઉપર બસ્સો વરસ રાજ કરી ગયા એનાં ઘણાં કારણોમાંનું આ એક એટલે કે આપણી સ્વાર્થવૃતિ.
-આજે પેટ્રોલ પંપ ઉપર ઉમટેલી ભીડ જોઈને યાદ આવ્યું.
બીજાં વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ બ્રિટનનું ખાંડ નું જહાજ ડૂબાડી દીધેલું એના કારણે ખાંડની અછત થયેલી, ત્યારે ચર્ચિલની અપીલ ઉપર બીજા દિવસે પોતાની પાસે રહેલી વધારાની ખાંડ જમા કરાવવા નાગરિકોની લાઇન લાગેલી! આપણે આનાથી ઊંધું કરીએ છીએ,
👇🏻👇🏻
હું : બોલ ભગા... આપડા દેશમાં છૂટાછેડા થવાનું કારણ કયું છે ?
ભગો : મુખ્ય કારણ આપુ કે ગૌણ ?
હું : મુખ્ય કારણ કહી દે.
ભગો : છૂટાછેડા થવાનું મુખ્ય કારણ લગ્ન છે 😂
પછી ભગલા ને લીમડાના ટાઢા છાયામાં લઈ જઈ ને હાડકાના છેડા છૂટા કરી દીધા 🥵 🤣😅
આપણી પાસે છે તે જતા રહેવાનો ડર આપણને રહે છે, પછી તે આપણી જીંદગી હોય કે માલિકીની ચીજવસ્તુઓ કે માલમિલકત હોય, પણ જ્યારે આપણે સમજીએ કે આપણા જીવનની કથા અને અને આ દુનિયાનો ઇતિહાસ એક જ હાથે લખાયેલો છે,ત્યારે આપડા એ ડરનું બાષ્પીભવન જ થઈ જાય છે ✍️
#વાંચન_માંથી
જય જય જોગમાય ખોડિયાર, આદ્યશક્તિનો તું અવતાર!
બે હાથ જોડી વિનંતી, કૃપા બનાવી રાખજે માં ખોડીયાર!!
અઢારેય વર્ણમાં પૂજાતા આઈ શ્રી ખોડીયાર માં ને પ્રાગટ્ય દિવસે કોટી કોટિ વંદન! 🙏🏻