@irushikeshpatel ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ કાર્યકરો અને સમર્થકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ- વિસનગર-
નરેશકુમાર બાબુલાલ પરમાર
@irushikeshpatel “ધર્મની અડગ આસ્થા અને સત્યની શક્તિ સામે અધર્મ કેટલુંય પ્રબળ કેમ ન હોય! અંતે વિજય સદ્ગુણોનો જ થાય છે“ એવો અમર સંદેશ આપતો પાવન પર્વ હોલિકા દહન આપના જીવનમાં નકારાત્મકતાનો અંત લાવી આશા, વિશ્વાસ અને નવી શક્તિનો પ્રજ્વલિત દીપ પ્રગટાવે, તેવી હાર્દિક શુભકામનાઓ
@Rivaba4BJP@NitinNabin સ્વાગત છે 🪷
વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન, ભાજપના યશસ્વી આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું ગુજરાતની પવિત્ર પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે. 🪷
@MayankNayakBJP@NitinNabin સ્વાગત છે 🪷
વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન, ભાજપના યશસ્વી આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું ગુજરાતની પવિત્ર પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે. 🪷