પર્યાવરણની રક્ષા, એ જ આપણી સાચી સુરક્ષા🌍
આપણો ગ્રહ પૃથ્વી આજે ક્લાઈમેટ ચેન્જ, પ્લાસ્ટિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે. આપણી નાની બેદરકારી પ્રકૃતિને મોટું નુકસાન પહોંચાડી રહી છે.
#NavsariMunicipalCorporation@CMOGuj@sbmugujarat#NMC
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં માન. મેયરશ્રી તથા કમિશનરશ્રી દ્વારા વિવિધ પ્રિ-મોન્સુન અને વિકાસલક્ષી કામગીરીનું સઘન ફિલ્ડ વિઝીટ નિરીક્ષણ: બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવા અને કામગીરી સમયસર પૂર્ણ કરવા અપાઈ કડક સૂચનાઓ. #Navsari#NavsariNMC
#નવસારી ના આધુનિકીકરણના મંત્ર સાથે
દક્ષિણ ગુજરાતનો કાયાકલ્પ..
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે દક્ષિણ ગુજરાતને મળશે ₹ 18,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ.. #suratnavsarjanparv#Navsari@CMOGuj@InfoGujarat
નવસારી મહાનગરપાલીકા અંતર્ગત શહેરી શેરી ફેરિયાઓ માટે કાર્યરત પી.એમ.સ્વનિધિ યોજનાના મેગા લોન કેમ્પનું આયોજન તા.09/06/2026 ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ , લૂન્સીકૂઈ ખાતે સવારે 10:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી NMC UCD વિભાગ દ્વારા રાખવામા આવેલ છે
નૈસિર્ગક નવસારી પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્ર: શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને શહેરીજનોને ઝેરમુક્ત શાકભાજી પૂરી પાડવા માટે નવસારી જિલ્લા પંચાયત અને નવસારી NMC દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. @CMOGuj@InfoGujarat@InfoNavsariGoG@CollectorNav#Navsari
આજ રોજ #WorldEnvironmentDay 2026 ના અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લૂન્સિકુઇ ખાતે ભવ્ય વૃક્ષારોપણ. વડાપ્રધાનશ્રીના ઝુંબેશ હેઠળ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ભવ્ય ગરિમાપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
@CMOGuj@GujUrban#Navsari
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લૂન્સિકુઇ ખાતે ભવ્ય વૃક્ષારોપણ. વડાપ્રધાનશ્રીના ઝુંબેશ હેઠળ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ભવ્ય ગરિમાપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj@GujUrban
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એક વિશિષ્ટ અને વ્યાપક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj@sbmugujarat@InfoNavsariGoG#Navsari
નવસારી શહેરના સુનિયોજિત વિકાસ અને નાગરિકોની સુવિધા માટે માનનીય મેયરશ્રી, મ્યુ. કમિશનરશ્રી અને ડે. મેયરશ્રી દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોની સઘન ફિલ્ડ વિઝીટ કરવામાં આવી હતી.
NMC દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના વરદહસ્તે યોજાનાર આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વૃદ્ધિ અને સ્વચ્છ નવસારીના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.