मा.श्री@narendramodi जी को जनऔषधि केंद्र इसलिए खोलने पड़े,
क्योंकि कुछ लोग मूल औषधियों को ब्रांडेड के नामपर कई गुना ज्यादा दामों पर बेचकर आर्थिक शोषण कर रहे थे,आपके संज्ञान हेतु हमकुछ औषधियों की मूल्यसूची प्रस्तुत कर रहेहैं,
इसी वेदनासे पीड़ित व द्रवित होकर हमने ड्रग माफिया कहा.
હું આપ સૌને ફરીથી અપીલ કરું છું કે, આવો આપણે સૌ સાથે મળીને એકજૂટ થઈને કોરોના સામેની લડાઈ લડીએ.SMS એટલે Social Distancing-Mask-Sanitise એને ગયા વખતની જેમ જ આપણે મોટા પાયે એનો અમલ કરીએ. વેક્સિનના મંત્રનું પાલન કરીએ અને 29 શહેરોમાં જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન કરીએ