નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી માનનીયશ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા આજ રોજ રંગપુર શાળાની મુલાકાત કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા સમય આપી શાળાની સંપૂર્ણ પ્રવૃતિઓ નિહાળવામા આવી. સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર. @dpeonavsari@DdoNavsari@CollectorNav@InfoNavsariGoG