કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
કચ્છની ધીંગી ધરાના અબડાસા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનો ઉત્સાહ જોઈને સ્પષ્ટ દેખાય છે કે કચ્છની જનતાનું પૂર્ણ સમર્થન ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને જ છે.
એક સમયે જે કચ્છની ભૂમિ કુદરતી આપદાઓ સામે ઝઝૂમતી હતી, આજે એ જ કચ્છ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને કચ્છની પ્રજાના અથાક પરિશ્રમથી ગુજરાતના વિકાસમાં મહત્ત્વનું ભાગીદાર બન્યું છે.
"જે કહીએ છીએ તે કરીએ છીએ, અને જે કરીએ એ જ કહીએ છીએ" એ ભાજપાનો મંત્ર છે. જેને સાર્થક કરી ભાજપ સરકારે નર્મદાના નીર, ઉત્તમ રોડ નેટવર્ક અને આધુનિક શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ છેવાડા��ા માનવી સુધી પહોંચાડી છે.
આજે કચ્છ ગુજરાતનું સૌથી વધુ વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે, જ્યાં ઉદ્યોગો અને રોજગારીની અઢળક તકો ઉભી થઈ છે.
રાષ્ટ્રહિત અને વિકાસની આ યાત્રાને વધુ વેગ આપવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા સૌને અનુરોધ કર્યો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ગાંધીધામ મહાનગરપ��લિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં કચ્છ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી ���રવામાં આવી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
सोमनाथ स्वाभिमान पर्व - 1000 वर्षों की अडिग आस्था का उत्सव
सोमनाथ की गौरवगाथा को समर्पित इस भव्य आयोजन में विभिन्न आध्यात्मिक व सांस्कृतिक कार्यक्रम संपन्न होंगे।
11 जनवरी को हमारे यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी भी इस ऐतिहासिक पर्व में सम्मिलित होंगे।
हर हर महादेव 🙏
#SomnathSwabhimanParv
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી દ્વારા સંગઠનના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક ���રવામાં આવી.
સંગઠનના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા સંગઠનના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
સંગઠનના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા સંગઠનના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
સંગઠનના નવનિયુક્ત પ્રદેશ મંત્રીશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ.