આ GJ 27 EA 1568 નંબરની કાર ચલાવન���ર આજે સાંજે 8.35 વાગે જૂની કમિશનર કચેરી, કેન્દ્રીય વિદ્યાલયના કટ ખાતે મારી કારને ઠોકીને ભાગી ગયેલ છે. L ડિવિઝન ખાતે (સુભાષબ્રિજ) નોર્મલ કાચી ફરિયાદ આપેલ છે.
@GujaratPolice @AhmedabadPolice @PoliceAhmedabad
આની પર ત્વરિત કાર્યવાહી કરવામા�� આવે, જે રીતે તે ભાગ્યો તે પરથી હોઈ શકે કોઈ રીઢો ગુનેગાર ભાગ્યો હોય.