🌱 એક નાનકડા બીજની અંદર છુપાયેલી છે એક અદ્દુભુત દુનિયા!
પણ આટલા નાના બીજમાંથી છોડ બને છે કેવી રીતે? 🤔🔬
ચાલો, માઈક્રોસ્કોપથી બીજની અંદરની અદભુત દુનિયાને નજીકથી જોઈએ!
🔬 Super Sunday Workshop Series
📅 27 સપ્ટેમ્બર | 🕙 સવારે 10 થી 12
📍 @RSCRajkot
As part of Seva Sankalp Abhiyan 2026, the team at #RSCRajkot came together wholeheartedly to clean the entire campus and planted saplings to nurture a greener tomorrow.
Clean campus. Green campus. Collective responsibility. 💚
#SevaSankalpAbhiyan#SwachhGujarat#SwachhBharat
🌍☀️ **September Equinox | 23 September 2026**
Today, **day and night are nearly equal** across the Earth. 🌗
The Sun is directly above the **Equator**, marking the beginning of **autumn in the Northern Hemisphere**. 🍂
**Equinox = Equal Night** ✨
#RSC-Rajkot
આ જ તો છે RSCનો કૌશલ્ય મ���ચ,
જ્યાં કોઈ શીખવે છે, કોઈ શીખે છે.
અને અંતે દરેક વ્યક્તિ કંઈક લઈને જાય છે. 🌿
દોરા અને સોય સાથે આજે અનુભવ, પરંપરા અને લાગણીઓ પણ વહેંચાઈ.
અને અમારા એક સહભાગીએ પોતાની સ��ંદર વાતથી આ અનુભવને વધુ ખાસ બનાવી દીધો.
🌿 One plan. but two different worlds inside!
🔬What is the actual difference between monocot and dicot?
When we look at the leaf, root, and stem under a microscope, this difference will come alive right before your eyes!
📅 27th September | ⏰ 10:00 AM – 12:00 PM
📍#RSCRajkot
One plant… but two different worlds inside!
🔬What is the actual difference between #monocot and #dicot?
When we look at the leaf, root, and stem under a microscope, the difference will come alive right before our eyes!
👀📅27th September | ⏰ 10:00 AM – 12:00 PM📍 #RSCRajkot
🌍 #SuperSunday is back!!! Three activities in a single day:
🔬The wonderful world of plants under #microscope
🐾#Rabies awareness and Quiz
🌍 Fun activities related to the environment and health
📅 27th September 2026 | Sunday
📍 #RSCRajkot
Come… one day, three experiences!
ફૂલ તો આપણે રોજ જોઈએ છીએ… પણ તેના પરાગરજની દુનિયા ક્યારેય જોઈ છે?
RSC Under Microscope – Season 5માં
“પરાગરજની અદભુત દુનિયા” સાથે આજે આપણે ફૂલની એવી દુનિયામાં ડોકિયું કર્યું, જે નરી આંખે દેખાતી નથી.
🎙️ ચાલો, સાંભળીએ… આ અદૃશ્ય દુનિયા જોઈને આપણા સહભાગીઓને કેવું લાગ્યું?
ફૂલ તો આપણે રોજ જોઈએ છીએ… પણ તેના પરાગરજની દુનિયા ક્યારેય જોઈ છે?
RSC Under Microscope – Season 5માં
“પરાગરજની અદભુત દુનિયા” સાથે આજે આપણે ફૂલની એવી દુનિયામાં ડોકિયું કર્યું, જે નરી આંખે દેખાતી નથી.
🎙️ ચાલો, સાંભળીએ… આ અદૃશ્ય દુનિયા જોઈને આપણા સહભાગીઓને કેવું લાગ્યું?
🔬🧵🧠 One Sunday. Three experiences.
This 20 Sept, explore the microscopic world of pollen, discover the beauty of Bharatkam, and join us for World Alzheimer’s Day with a documentary, games & quiz.
📍 RSC Rajkot | 🎟️ Register Now!
#SuperSunday#RSCRajkot#RajkotEvents
A flower holds a world we rarely see.
RSC Under Microscope – Season 5 | Session 3માં માઇક્રોસ્કોપની મદદથી પરાગરજની અદભુત દુનિયાની સફર, તે શું છે, કેમ મહત્વનું છે અને તેની સૂક્ષ્મ રચના કેવી દેખાય છે?
કારણ કે વિજ્ઞાન ઘણીવાર ત્યાંથી શરૂ થાય છે, જ્યાં આપણી આંખોની નજર અટકી જાય છે.
Drama Festival 2026–27માં જોડાઓ અને *“વિજ્ઞાન અને સમાજ”*ની થીમ પર તમારી સર્જનાત્મકતા, અભિનય અને વૈજ્ઞાનિક વિચારને નવી ઊંચાઈ આપો. 🌟
🤖 AI • 🚗 ઇલેક્ટ્રિક વાહનો • 🚀 અંતરિક્ષ • 🌊 મહાસાગર
તમારો વિષય પસ��દ કરો, તમારી ટીમ બનાવો અને વિજ્ઞાનની વાતને મંચ સુધી પહોંચાડો!
દાદીના હાથમાં સોય જોઈ છે ક્યારેય? 🪡
ભરતકામ માત્ર એક કળા નથી.
કોઈના માટે એ બાળપણની યાદ છે,
કોઈના માટે મા-દાદી પાસેથી મળેલો વારસો,
અને કોઈના માટે પોતાના હાથથી કંઈક સુંદર બનાવવાનો આનંદ.
RSCનો કૌશલ્ય મંચ આ વખતે લઈને આવ્યું છે એવી જ એક પરંપરાગ��� કળા — ભરતકામ.
A flower holds a world we rarely see. 🌼🔬
RSC Under Microscope–Season 5 | Session 3માં માઇક્રોસ્કોપની મદદથી પરાગરજની અદભુત દુનિયાની સફર, તે શું છે, કેમ મહત્વનું છે અને તેની સૂક્ષ્મ રચના કેવી દેખાય છે?
કારણ કે વિજ્ઞાન ઘણીવાર ત્યાંથી શરૂ થાય છે, જ્યાં આપણી આંખોની નજર અટકી જાય છે.
પૃથ્વીની અદૃશ્ય ઢાલ… ઓઝોન લેયર! 🛡️
એક સમય હતો જ્યારે તે જોખમમાં હતી, પરંતુ વિજ્ઞાન અને વૈશ્વિક એ��તાથી આજે તે ધીમે ધીમે સાજી થઈ રહી છે. 💙
�� ઉમ્મીદની એક અનોખી સફર છે...
પણ પૃથ્વીને બચાવવાના પડકારો હજુ ઘણા છે.
#WorldOzoneDay #OzoneDay #SaveOurPlanet #MotherEarth #ClimateAction
Welcoming Bappa with faith in our hearts and hope for what lies ahead. May His wisdom guide our choices, His presence bring harmony, and every new beginning lead us towards a brighter tomorrow. 🪷
National Science Drama Festival 2026–27માં જોડાઓ અને “વિજ્ઞાન અને સમાજ”ની થીમ પર તમારી સર્જનાત્મકતા, અભિનય અને વૈજ્ઞાનિક વિચારને નવી ઊંચાઈ આપો.
🤖AI •🚗ઇલેક્ટ્રિક વાહનો •🚀આંતર તારાકી�� વસવાટ•🌊મહાસાગર
તમારો વિષય પસંદ કરો, તમારી ટીમ બનાવો અને વિજ્ઞાનની વાતને મંચ સુધી પહોંચાડો!
🌟 Time to make this Sunday SUPER at #RSCRajkot.
🔬 Explore the colourful world of feathers
🌱 Create an eco-friendly Clay Ganesha
🩹 Learn essential First Aid skills
🇮🇳 Celebrate Hindi Diwas through history & creativity
One Sunday. Four experiences. Something for everyone! ✨