@Bhupendrapbjp@sanghaviharsh@drpradyumanvaja@Rivaba4BJP આજે હું મારી દિકરી નું એડમિશન લેવા માટે સ્કૂલ માં ગયો હતો તેનો નંબર RTE હેઠળ લાગ્યો છે પણ સ્કૂલ નું કેવું એમ છે કે એડમિશન લેવા માટે પહેલા 25000/- એક્ટિવિટી ફી,
5000/- એડમિશન ફી, 500/- એડમિશન કાર્ડ ફી, ટોટલ 30500/-
(1/6
RTE હેઠળ એડમિશન મળ્યા બાદ પણ વાલીઓ પાસેથી ₹30,500 ફી માંગ્યાનો આક્ષેપ 🚨
₹25,000 એક્ટિવિટી ફી
₹5,000 એડમિશન ફી
₹500 કાર્ડ ફી
જો “મફત શિક્ષણ” માટે પણ આટલો ખર્ચ કરવો પડે તો સામાન્ય માણસ શું કરે?
શું સરકારી યોજનાઓ ફક્ત કાગળ પર જ છે?
@CMOGuj@InfoGujarat@EduMinOfIndia#RTE
I come to withdraw money twice a month, yet I am not getting money in this branch. I humbly request you to provide the facility to withdraw money.@ICICIBank@ICICIBank_Care
ભારત માટે ઐતિહાસિક ક્ષણ 🇮🇳✈️
વડોદરાની Tata-Airbus સુવિધામાંથી C295 મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થયું હોવાનું સામે આવ્યું છે.
આ પ્રોજેક્ટ ‘Make in India’ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે મોટું પગલું માનવામાં આવે છે.
ધોરણ 10 SSC નું પરિણામ જાહેર
83.86% વિદ્યાર્થીઓ પાસ, જાણો આ વખતના પરિણામની તમામ મોટી વાતો!
પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 પરીક્ષાર્થીઓ સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે.
આ વર્ષે પણ કન્યાઓએ બાજી મારી છે. નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 88.28% રહ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 80.12% આવ્યું છે.
જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
રાજ્યની કુલ 1,697 શાળાઓ એવી છે જેમણે 100% પરિણામ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
અગાઉના વર્ષમાં નાપાસ થયેલા પુનરાવર્તિત (રિપીટર) ઉમેદવારોનું પરિણામ 33.53% આવ્યું છે.
સમાજની મુખ્યધારામાં જોડાવા માટે જેલના 51 બંદીવાન પરીક્ષાર્થીઓએ પણ પરીક્ષામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
કુલ 4,449 ઉપસ્થિત દિવ્યાંગ ઉમેદવારોમાંથી 2,668 ઉમેદવારો સફળ થયા છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% રહ્યું છે.
સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેમને સફળતા નથી મળી તેમને હતાશ થયા વગર જૂન-2026માં યોજાનારી પૂરક પરીક્ષાની તકનો લાભ લઈ વધુ મહેનત સાથે આગળ વધવા માટે શુભકામનાઓ.
#Gujarat
એટલે જે સ્ટુડન્ટ ને કોમ્પ્યુટર વિષય માં રુચિ દાખવતા હોય પણ લેબ ના હોવાને કારણે એમને પણ ના છૂટકે યોગા નો વિષય પસંદ કરવો પડે છે. મોટા ભાગના સ્ટુડન્ટ ને કોમ્પ્યુટર ચાલુ અને બંધ કરતા પણ નઈ આવડતું હોય.
@ChaudhryShankar@swarupthakorbjp@GenibenThakor
સાહેબ શ્રી નમ્ર વિનંતી ધ્યાન દોરજો
આજ રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, અમારા બનાસકાંઠા- વાવ થરાદ જીલ્લાની ગોવરમેન્ટ સ્કૂલ માં કોમ્પ્યુટર નામે સબ્જેક્ટ આપવામાં આવ્યો નથી, કારણ ગામ ની સ્કૂલ માં કોમ્પ્યુટર લેબ ફાળવણી કરવામાં આવી નથી.@drpradyumanvaja@Rivaba4BJP@CollectorBK@EduMinOfGujarat
@GovindLDholakia કાકા હમણાં મેં મારી દિકરી નો આધાર કાર્ડ લેવા માટે પણ 2000-થી-2500 ખર્ચ કરવો પડ્યો છે અને
#કતારગામ ઝોન ઓફિસ ખાલી કેવા માટે ની ઓફિસ છે, ત્યાંના કર્મચારી ઓ કામ ન કરવું પડે તે માટે આ ડોક્યુમેન્ટ નઈ ચાલે આવા બાના બોવ. @CommissionerSMC@OurSMC@DaxeshMavani@UIDAI
@GovindLDholakia કાકા તમે હમણાં આધાર સેવા કેન્દ્ર ખોલ્યું એ અમારા જેવા નાના માણસો માટે ખુબજ સુંદર કામ કર્યું, એવા આધાર સેવા કેન્દ્ર નું જરૂર કતારગામ વિસ્તાર માં પણ લાવશો એવી અમને આશા છે,
કતારગામ વિસ્તારમાં આધાર સુધારા માટે ખુબજ હેરાન થવું પડે છે @UIDAI#AadharSevaKendra
BREAKING: UP Police Raid Aligarh Muslim University Hostel Room.
Live .32 bore pistol bullets, four 12-bore cartridges, fake currency notes, eight mobile phones, empty magazines, forged certificates, a laptop, and digital devices recovered from Sir Ziauddin Hall.
Accused: Shevaaz (Shahwaz/Shahbaz), an MCA student absconding.