ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી મેચ આજે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે.
#INDvsNZ#T20#Cricket#Sports#SandeshNews
હિંદુ ધર્મમાં નવેમ્બર મહિનો વ્રત અને તહેવારોની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનામાં દિવાળી, ધનતેરસ, ભાઈબીજ, છઠ મહાપર્વ અને દેવ દિવાળી જેવા અનેક મોટા તહેવારો ઉજવવામાં આવશે. આ ઉપરાંત દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, કાર્તિક પૂર્ણિમા અને ગોપાષ્ટમી સહિત અનેક ધાર્મિક પર્વો પણ આવશે. આ તહેવારો દરમિયાન ઘરોમાં પૂજા-પાઠ, દીપદાન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે.
નવેમ્બર મહિનામાં ઘણા લોકો સુખ-સમૃદ્ધિ, પરિવારની ખુશહાલી અને સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત પણ રાખશે. ખાસ વાત એ છે કે આ મહિનામાં ગુજરાતી નવું વર્ષ પણ ઉજવવામાં આવશે. જો તમે પણ નવેમ્બર મહિનાના વ્રત અને તહેવારોની તૈયારી કરી રહ્યા છો, તો અહીં જાણો તમામ મહત્વપૂર્ણ તહેવારોની તારીખો
#November #NewYear #Hindu #Diwali #Festival #Vrat #SandeshNews
November 2026 Festivals: નવેમ્બર 2026માં ક્યારે છે દિવાળી અને છઠ પૂજા? જાણો ગુજરાતી નવા વર્ષ સહિત તમામ તહેવારોની તારીખો
#festival#Calendar#November#HinduFestival
https://t.co/vV8kk0gz6x
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xr2hO