“શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્।”
SMIAS માટે સાફસફાઈ સ્ટાફ અને અન્ય સર્વે વર્કર્સ એ “સ્વચ્છ SMIAS”ના ખરા મક્કમ આધારસ્તંભ છે. તેવા કર્મયોગીઓને તંદુરસ્ત જીવનશૈલી માટે યોગનું આયોજન “One Earth One Health” અને “યોગા પાર્ક” અભિયાન અંતર્ગત રોજ સવારે ૮:૩૦ કરવામાં આવે છે. @irushikeshpatel
@IndiaPostOffice Postal stamp denomination Rs.5, Rs.10 & Rs.25 is not available at Head P.O. Gandhinagar-382011. Please make the above postal stamps available as it is needed for many State Govt. Offices like us.
T5:
◆
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिनः ॥ ४.३४ भगवद्गीता
●
कोलवड़ा, गांधीनगर स्थित आयुर्वेद महाविद्यालय में गीता जयंति के पावन अवसर पर श्रीमद् भगवद्गीता पूजन !
#MHRD#AISHE#SMIAS#AyurvedaForLife