આપણી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ અને એ પણ આપણાં પોતીકા રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે જોવાનો જલસો જ કોઈ ઔર હોય.
ફાઇનલ મેચમાં ઝાલાવાડ ઝુમ્યું ને સોરઠ ગરજી ઉઠ્યું
SPL.... સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે દિવાળી છે
આયોજકો અને રમતવીરોને ઘણી ખમ્મા..
#sairamdave#rajkot#saurashtrapremierleague