તારાપુર તાલુકાના રીંઝા, નભોઈ, મીલરામપુરા, ખડા, મોટા કલોદરા,ચાંગડા અને જાફરગંજ ગામોની મુલાકાત લેતા તાલુકાના લાયઝન અધિકારી શ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબિસિહ રાજપુત.
#Letscare@CMOGuj @MahitiAnand @InfoGujarat@CollectorAnd#Monsoon2024#RainAlert
ડભાસી ગામમાં વરસાદ પછી મેલિયો થેલીન દવા નો છંટકાવ કરવામાં આવ્યો જેનાથી સ્વાસ્થ્ય એ જ સુખાકારી ને મંત્રવત કરી શકાય.
@BorsadTdo@ddoanand @MahitiAnand @sdmborsad
ભાદરણ તા: બોરસદ ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ ની અભૂતપૂર્વ ઉજવણી ..!!
ગ્રામ્ય વિસ્તાર માં કાયમી ધ્વજ પોલ ઊભો કરાયો.. સંપૂર્ણ ગામ ધ્વજ વંદન બાદ ની ત્રિરંગા રેલી માં જોડાયું .. Glimpse of the day ..
@BhadranGP9@DDO_Anand@CollectorAnd@sdmborsad@BorsadTdo
@MahitiAnand
આજ રોજ ભાદરણ ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી દ્વારા ચૂંટાયેલ પદાધિકારી શ્રી અને કર્મચારી શ્રી ઓ ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. ગ્રામ જનો એ ઉત્સાહ ભેર ભાગ લીધેલા ની ઝલક ..
@CMOGuj@CollectorAnd@DDO_Anand@Dhavalsinh811@BorsadTdo
આંકલાવ તાલુકા ના ગંભીરા ગામે મહીસાગર નદી માં આવેલ પુર ના કારણે ફસાયેલ ૨૭ વ્યક્તિ ઓ ને NDRF દ્વારા rescue કરાયા.
કઠિન સમય માં ગ્રામ્ય કક્ષા એ પ્રથમ જવાબદાર કર્મચારી ની ફરજ નિભાવતા તલાટી કમ મંત્રી શ્રી ઓ..!!
@GRTMM1@GujPRHDept@DDO_Anand@CollectorAnd
આણંદ તાલુકા ના ખેરડા ગામે મહીસાગર નદી ના પુર માં ફસાયેલ ૫ વ્યક્તિ ઓ નો આણંદ નગપાલિકા ફાયર બ્રિગેડ ની ટીમ ની મદદ થી rescue કરાયા .. ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી / તલાટી કમ મંત્રી ની સમયસૂચકતા થી તુરંત મદદ મળતાં કાર્યવાહી કરવામાં આવી ..
@GRTMM1@CMOGuj@CollectorAnd
૧૧૭૯ જેટલા પંચાયત વિભાગ ના કર્મચારીઓ ને વતન નો લાભ આપી બદલી કરવા બદલ ખુબ ખુબ આભાર .. લાંબા સમય થી અટકેલ કચ્છ જેવા જિલ્લા માંથી લગભગ ૧૭૫ અને ભરૂચ માંથી લગભગ ૧૫૦ જેટલા કર્મચારી ને વતન નો લાભ મળેલ છે. 🙏🏻
@bachubhaikhabad@monakhandhar@GRTMM1@GujPRHDept@AndTCMOfficial