કેવડિયા આંદોલન
ગુજરાત ના આદિવાસીઓ નું આ સૌ થી મોટું આંદોલન છે.... હાર યા જીત ...થી આદિવાસીઓ નું ભવિષ્ય લખાસે..
સૌ આદિવાસી ભાઈ બહેનો ને આ લડાઈ માં સામિલ થવું પડશે...
પક્ષ વિપક્ષ છોડવો પડશે
પંથ ધર્મ છોડવો પડશે
આદિવાસી ને આદિવાસી થી જોડાવો પડશે
@IAI_Johar
આદિવાસીઓ ની સમસ્યા ની જો કથા કરવા માં આવે તો હજારો દિવસ વીતી જાય...
આપડી આ સમસ્યાઓ ની કેવી રીતે ઉકેલ આવે તેનો વિચાર કરવો અને તેનો અમલ કરવો .
સરકાર ની મોડસ ઓપરેન્ડી ને સમજવી પડે અને એક બની એકતા બતાવી સરકાર સામે લડવું પડશે..
જોહર....
जय जोहार
जय आदिवासी ।
राज्य का काम कल्याणकारी होना चाहिए
मगर सरकार आदिवासियों पर दमनकारी नीति अपना रही है ।
जल जंगल और जमीन से बेदखल करने की कोशिश करती रहती है ,
केवडिया के आदिवासियों की यही कहानी है,
डर,दबाव और कानून का गलत इस्तेमाल कर आदिवासियों को बर्बाद करने जा रही है ।