જાહેરાત ક્રમાંક: ૦���/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે જગ્યાઓની સંખ્યામાં વધારા તેમજ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/j5uHv8QNf0
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩નું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં પસંદગી પામેલ કુલ=૨૯૮ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/2wcYLKZpsi
અંદાજિત ૩૨૯ જગ્યાઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ : ૨૦૨૬ દરમિયાન પ્રસિધ્ધ થનાર જાહેરાતોના કાર્યક્રમ સાથેનું વાર્ષિક ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/lvDGpDha5Q
જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો માટે કન્સેન્ટ ડિપોઝિટના રિફંડ અંગેની અગત્યની જા���ેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/RD7mbHtleS
જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લેવાનાર પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/kWW7wH0cFU
જાહેરાત ક્રમાંક:૨૮/૨૦૨૪-૨૫ રાજ્ય વે���ા નિરીક્ષક, વર્ગ-૩ ના પરિણામમાં સફળ થયેલ ઉમેદવાર માટે ઓનલાઈન માધ્યમથી ઉમેદવારી પાછી ખેંચવા (Withdraw Candidature) અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/eevYkSAin3
ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે સંમતિ (Consent) રીઓપન અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/7Ey3qQB66A
જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માટે અમુક ઉમેદવારોને સંમતિ ફોર્મ ભરવામાં IFSC Code સંબંધિત મૂશ્કેલી અન્વયે બેંક દ્વારા નિરાકરણ કરેલ છે. આથી ઉમેદવારોને વિનંતી કે વહેલી તકે સંમતિ આપવા સૂચન છે.