@hiral_bhalala -દેશના તમામ લોકો ને વાસ્તવિક અર્થમાં સમાનતા મળે
- ફક્ત આર્થીક નહિ પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પણ થાય
-તમામ લાભ અને સુવિધા દેશના છેવાડાના વ્યક્તિ સુધી પહોચે
- કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે
“વ્યક્તિની સૌથી મોટી નબળાઇ એ છે કે તે પોતાની નબળાઇઓ જાણતો નથી અને જો જાણે છે તો સ્વીકારતો નથી..!!”
“The biggest weakness of a person is, he/she doesn’t know his/her own weakness or he/she doesn’t want to except it..!!”
મતદાન અવશ્ય કરીએ...આજે ગુજરાત લોકશાહીનો પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી આપણને મળેલ અધિકારનો યોગ્ય ઉપયોગ કરીએ અને મતદાન કરીએ અને લોકશાહીને ધબકતી રાખવા પ્રયત્ન અવશ્ય કરીએ...🙏🇮🇳