@sanghaviharsh#કચ્છ ના #લખપત તાલુકાના #નવાનગર ગામમાં એક 22 વર્ષના તીર્થ ની હત્યા કરવામાં આવી હતી,એને અનુલક્ષીને પોલીસ ફરિયાદ સાથે #કચ્છ કલેક્ટર અને SP ને આવેદનપત્ર આપીને ન્યાય ની માંગણી સમસ્થ કચ્છ બ્રહ્મ સમાજે કરી હતી..એને પણ ન્યાય મળે એવી કાર્યવાહી કરશો એવી આપ સાહેબ ને વિનંતિ સહ અપેક્ષા..🙏🙏