@GujaratPolice@sanghaviharsh@tv9gujarati@dgpgujarat આજે અમદાવાદ ના પાલડી વિસ્તાર, શાંતિવન માં હિન્દૂ ધર્મ ના નામ પાર વિશેષેશ રેલી નીકળવાની છે જેમાં દારૂડિયો હાજર રહેવાના છે . મારુતિ મંદિર , જેઠા ભાઈ પાર્ક નારાયણ નગર રોડ . મુખ્ય દારૂ નો ધંધો કરવા વાળો ભાગ્યેશ શાહ શામેલ છે.
@AmdavadAMC@AhmedabadPolice છેલ્લા કેટલા વર્ષો થી પાલડી ના શાંતિવન વિસ્તાર મ ઘેર કાયદેસર કબ્જો કરી ને સોડા ના નામ પર ખોટો ધંધો કરનાર ભૂગલેશ શર્મા ઉર્ફે હરિ ૐ એને કેમ કોઈ હટાવતું નથી ? અમુક લોકો એના ત્યાં થી રોજ ખાલી ગ્લાસ લેવા માટે ગોરખ ધંધા ચલાવા દે છે .
@AmdavadAMC પાલડી વિસ્તાર માં સુ હફ્તા ખોરી ચાલી રહી છે ? એક સમય ના એલિસબ્રિજ ના ધારસભ્ય મેયર અમિત શાહ , હાલ ના કોર્પોરેટર પ્રિતિશ મેહતા , એમના ઘર થી 300-400 મીટર દૂર ખુલ્લે આમ દબાણ કરી સોડા નો ટેમ્પો મૂકી ગંદગી ફેલાવતા ને કોઈ નોટિસ નાઈ ?
@dsbccAmc@tv9gujarati@News18Guj@gujratsamachar
અમદાવાદ ના પાલડી વિસ્તાર માં પાણી પુરી માં મારેલી માંખો તથા ગંદગી નો વિડિઓ વાયરલ . રાજ પાણી પુરી સેંટર , શાંતિવન બસ સ્ટોપ પાસે આવેલ લહારી નો વિડિઓ વાયરલ .