આજરોજ મહારાષ્ટ્ર ખાતે નવનિયુક્ત સહ પ્રભારી શ્રી @Gopal_Italia એ મહારાષ્ટ્રના કાર્યકર્તાઓ સાથે સંકલન મીટીંગ યોજી અને આવનારા સમયમાં આવી રહેલી ચૂંટણી બાબતે ચર્ચા કરી..
#आप_मेळावा
लड़की की माँ का डायलिसिस होता है। उनका सारा इलाज Govt करवाएगी
10 Lakh सहायता राशि दी जाएगी। 1 सदस्य को रोज़गार दिलाने के लिए कागज़ लिए हैं
BJP विपक्ष को ख़त्म करने में ताक़त लगा रही है जबकि BJP-LG की इन शक्तियों का इस्तेमाल Law &Order Control करने के लिये होना चाहिए
-@msisodia
AAP MLA @KhavaHemat એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈ જામજોધપુર-લાલપુર વિસ્તારને છેલ્લા 10 વર્ષથી રોડ બનાવવા ઓછી ગ્રાન્ટ ફાળવણીના કારણે થતા અન્યાય તેમજ 29 રોડ, 25 કોઝવે અને 17 નોનપ્લાન રસ્તાઓના કામ તત્કાળ કરાવી વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત કરી.
૧૪૯ #ડેડીયાપાડા વિધ��નસભા ક્ષેત્ર બલ ગામે ઘરો સળગી ગયા હતા જેની માહિતી મળતા,તાત્કાલિક ઘટના સ્થળે પોહચી અધિકારીઓ અને સરપંચ સમક્ષ પંચકેસની કાર્યવાહી પૂર્ણ કરી ઘટતી કાર્યવાહી કરવા ��ૂચનો કર્યા. જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.@AAPGujarat
2022 तक 80 करोड़ को रोज़गार देना वादा था।
गरीबी इतनी बढ़ी कि 80 करोड़ को भोजन के लाले पड़ गए!
जो मुट्ठी तानकर रोज़गार मांगते थे वे सिर झुकाकर राशन उठा रहे हैं, यही उपलब्धि है 8 सालों में
https://t.co/maFXpp8IQD