સ્વચ્છ કાર્યસ્થળ એ સશક્ત આરોગ્ય વહીવટનો પાયો છે.
સ્વચ્છતા, ઈ-કચરાનું યોગ્ય સંચાલન અને સમયસર કામગીરી દ્વારા જ આપણે વધુ સારી અને પ્રભાવશાળી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરી શકીએ છીએ. ચાલો, આ વિશેષ અભિયાનમાં સહભાગી બની દરેક ખૂણે સ્વચ્છતા લાવીએ. 🌿🏥
#SwachhataHiSeva#SpecialCampaign
Driven by youth energy and sustained by Jan Bhagidari! 💪
India's fight against Tuberculosis gains new momentum today. Let's unite to make our communities healthy and TB-free.
#JOSH#TBMuktBharat#ટીબી_હારેગા_દેશ_જીતેગા
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર કાણેક ના સેજા ના ગામ લાંગોદ્રા ખાતે મમતા દિવસ તેમજ ગૌરવીદિવસ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં કિશોરી નુ વજન, ઊંચાઈ, અને હિમોગ્લોબિન ની તપાસ કરવામાં આવી અને માનસિક આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.. #HealthDiet#HealthForAll@TeamHealthMalia
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાણેક ના સેજાના ગામ લાંગોદ્રા ગામે અતી જોખમી સગર્ભા માતા ની ગૃહ મુલાકાત કરવામાં આવી તેમજ આંગણવાડી વિઝિટ કરવામાં આવી અને વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી... @TeamHealthMalia
ડેન્ગ્યુનો મચ્છર નાનો છે, પણ નુકસાન મોટું કરી શકે છે!
કૂલર, ફૂલદાની, ફ્રિજની ટ્રે કે પક્ષીકુંજ-જ્યાં સાફ અને સ્થિર પાણી હોય ત્યાં ડેન્ગ્યુનો ખતરો વધી શકે છે.
દર અઠવાડિયે તપાસો, સાફ કરો અને પાણી ઢાંકી રાખો.
#StopDengue#DengueAwareness#HealthyGujarat#MonsoonCare#PublicHealth
🦟 જુલાઈ – ડેન્ગ્યુ વિરોધી જાગૃતિ માસ
ડેન્ગ્યુથી બચવાનો સૌથી સરળ ઉપાય એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી.
ઘરની આસપાસ કે અગાશીમાં ક્યાંય પણ સ્વચ્છ અને સ્થિર પાણી એકઠું ન થવા દો અને નિયમિત સફાઈ રાખો.
સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા...
#DengueAwareness#StopDengue#FightDengue