01/09/2025
ગ્રામસભા.
ગ્રામ પંચાયત _નેત્રંગ.
આજરોજ નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે સામાન્ય ગ્રામસભા યોજાઈ હતી જેમાં સરપંચશ્રી, તલાટી , આરોગ્ય વિભાગ અને નેત્રંગ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫મી ઓગસ્ટના કાર્યક્રમ પેહલા *"સ્વચ્છતા અભિયાન"* અંતર્ગત આજરોજ ૧૧/૦૮/૨૦૨૫ ના આયુષ્માન આરોગ્ય મંદિર નેત્રંગ 4 ના પરિસરનું સંપૂર્ણ સફાઈકામ આમ _નેત્રંગ _4 ની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
તારીખ 16/07/2025 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર નેત્રંગ 4 ની અત�� જોખમી સગર્ભાબેન ની હોમ વિઝિટ MO CHO FHW MPHW અને આશા વર્કર ધ્વારા કરવામાં આવી હતી. CHO ધ્વારા Blood pressure,RBS અને himoglobin તપાસ કરવામાં આવી.
તારીખ 16/07/2025 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર નેત્રંગ 4 ની અતિ જોખમી સગર્ભાબેન ની હોમ વિઝિટ MO CHO FHW MPHW અને આશા વર્કર ધ્વારા કરવામાં આવી હતી. CHO ધ્વારા Blood pressure,RBS અને himoglobin તપાસ કરવામાં આવી.
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર નેત્રંગ 4 JAS મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટીંગમાં 100 days TB campain,CBAC ફ���ર્મ, સિકલસેલ , નામોશ્રી યોજના,PMMVY યોજના High Risk ANC ,SAM ચાઇલ્ડ,વિષય ઉપર ચર્ચા કરવામાં આવી.
આજરોજ મમતા દિવસે હેલ્થ એન્ડ વેલનેસ સેંટર નેત્રંગ 4ના , પ્રા. શાળા લાલમંટોડી ખાતે ગૌરવી દિવસ નું આયોજન કરવાના આવ્યુ.
કિશોરીઓને સિકલસેલ રોગ,Menstrual hygiene health education and Menstrual Cycle વિશે આરોગ્ય માહિતી આપી તેમજ સેનેટરી પેડ ના ઉપયોગ અને યોગ્ય નિકાલ ની સમજાવવામાં આવ્યું.
આજરોજ મમતા દિવસે હેલ્થ એન્ડ વેલનેસ સેંટર નેત્રંગ-4 ના , પ્રાથમિક શાળા લાલમંટોડી ખાતે ગૌરવી દિવસનું આયોજન કરી સિકલસેલ ટેસ્ટ, સુગર, હિમોગ્લોબીન, વજન -ઉંચાઈ કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ (RKSK) અંતર્ગત નેત્રંગ તાલુકાના પ્રા .આ. કેન્દ્ર ચાસવડ ખાતે પીયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીયર એજયુકેટરને THO ડૉ એ.એન.સિંઘ સર, ડૉ ઉર્વશી, CHO વિશાલભાઈ,CHO કિંજલબેન દ્વારા આરોગ્યલક્ષી , પોષણ વિષય ઉપર સમજણ આપી