આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના હોળી ફળિયામાં મચ્છરજન્ય રોગો ના નિયંત્રણ માટે
એન્ટી લાર્વલ એક્ટિવીટી કરવા માં આવી,ANC અને PNC ની મુલાકાત અને શંકાસ્પદ ટીબી ના લાભાર્થી નું સ્પૂટમ કલેક્શન ની કામગીરી કરવા માં આવી..
AAM-CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના કુવા ફળિયા માં H2H લેપ્રસી સર્વે તેમજ પોરણાશક કામગીરી કરવા માં આવી,PNC ની મુલાકાત NCD સ્ક્રીનીંગ કરવા માં આવી તેમજ સ્પૂટમ કલેક્શન ની કામગીરી કરવા માં આવી
AAM-CHANDERIYA
PHC-DAHELI
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના હોળી ફળિયા માં ટીબી ના દર્દી ની મુલાકાત અને સભ્યોને TPT આપવા માં આવી,HTN&DM Follow up,NVBDCP ની કામગીરી ,RC test તેમજ તબીબી સહાય ડોક્યુમેન્ટ કલેક્શન તેમજ સ્પૂટ��� કલેક્શન ની કામગીરી કરવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના સુકવણા ફળિયા માં LMP ટ્રેકિંગ,HTN&DMફોલો અપ તેમજ દવા પૂર્ણ થયેલ લાભાર્થીની તબીબી સહાય માટે ડોક્યુમેન્ટ કલેક્શન,ટીબી પેસેન્ટની મુલાકાત કરી ઘરના સભ્યો ને TPT આપવા માં આવી અને સ્પૂટમ કલેક્શન ની કામગીરી કરવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાખાતે Resp THO Dr,Kishan sir અને IC/THS દ્વારા વિઝિટ કરવા માં આવી,તે દરિમયાન શંકાસ્પદ લેપ્રેસી દર્દી ની તપાસ, હાઈ રિસ્ક ANC ની મુલાકાત કરી યોગ્ય આહાર અને પોષણ વિશે સમજવા માં આવ્યું,તમામ રજીસ્ટરો નું તપાસ તેમજ NQAS ને લગતી માહિતીઓ વિશે સમજણ આપી.
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય ચંદેરીયા ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં બાળકોને કૃમિનાશાક દવા આપવામાં આવી.
કૃમિથી બચવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અને અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ
AAM-CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ���યમાન આરોગ્યમંદિર ચંદેરીયામાં
લેપ્રેસી સુપરવાઈઝર દ્વારા શંકાસ્પદ લાભાર્થી ની તપાસ કરવા માં આવી,તેમજ NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોતાનાશક કામગીરી,ORS વિતરણ તમેજ સ્પૂટમ કલેક્શન ની કામગીરી કરવા માં આવી.
AAM-CHANDERIYA
PHC-DAHELI
TA -VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના
નિશાળ ફળિયાની મુખ્ય પાણી ���ી ટાંકી માં ક્લોરિનેશન ની કામગીરી,ORS વિતરણ અને ક્લોરિન ટેબ્લેટ નું વિતરણ અને RC ટેસ્ટ કરવા માં આવ્યું.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના કંપની ફળિયા માં NVBDCP સર્વે અંતર્ગત પોતાનાશક કામગીરી,LMP ટ્રેકિંગ ,HTN ફોલો અપ , RC test અને ચાંદીપુરા વાયરસ વિશે IEC ની કામગીરી અને ક્લોરિન ટેબ્લેટ નું વિતરણ કરવા માં આવ્યું.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA -VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના કુવા ફળિયા& હોળી ફળિયા માં NVBDCP સર્વે,ACF સર્વેની ગ્રુપ એક્ટિવિટી,ક્લોરિન ગોળી અને ORS વિતરણઅને RC Test ની કામગીરી,PNC ની મુલાકાત અને ચાંદીપુરા વાયરસ વિશે ગામ માં IEC ની કામગીરી કરવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ ���ોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના નિશાળ ફળિયા માં LMP ટ્રેકિંગ,NVBDCP ની એક્ટિવિટી,શંકાસ્પદ લાભાર્થી ના સ્પૂટમ કલેક્શન,
પોરા નાશક કામગીરી તેમજ ચાંદીપુરા વિશે IEC ની કામગીરી કરવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA -VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના
જવાહર નવોદય વિદ્યાલય માં વજન ઉંચાઈ કરી TD વેક્સિન અને રૂપનગર પ્રાથમિક શાળા માં DPT અને TD વેક્સિન આપવા માં આવી
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના પ્રાથમિક શાળા માં અને સુકવણા ફળિયામાં DPT anરસી આપવામાં આવી. તેમજ Adolescent Healthવ્યક્તિગત સ્વચ્છતા અને મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેન્ગ્યુ,)અંગે વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
AAM -CHANDERIYA
PHC -DAHELI
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાખાતે PNC ની મુલાકાત,NVBDCP ની કામગીરી,સ્પૂટમ કલેક્શન અને પોતાનાશક કામગીરી,ટીબી ના દર્દી નું આભા કાર્ડ જનરેશન ની કામગીરી કરવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના પ્રાથમિક શાળા ચંદેરીયા ખાતે વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવા માં આવી અને બાળકો
શિક્ષકો અને ગ્રામજનો ને એનિમિયા વિશે અને આરોગ્ય લક્ષી માહિતી આપવા માં આવી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાખાતે Respected THO Dr.Kishan sir અને MPHS Daheli દ્વારા
હાઇ રિસ્ક ANC ની મુલાકાત કરવા માં આવી અને તેમને પોષણ યુક્ત આહાર લેવા અને આરોગ્ય ને લગતી સચોટ માહિત આપવા માં આવી અને શંકાસ્પદ લેપ્રસી દર્દી ની માહિતી લેવા માં આવી માં આવી.
AAM -CHANDERIYA
આજ રોજ આયુષ્યમાન આરોગ્યમંદિર ચંદેરીયાના હોળી ફળિયા માં LCDC સર્વે કરી શંકાસ્પદ લાભાર્થી નું તપાસ અને સુપરવિઝન,અને સ્પૂટમ કલેક્શન,અને વાહકજન્ય રોગો ના નિયંત્રણ માટે પોતાનાશક કામગીરી કરવામાં આવી
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ ચંદેરીયા ગામ ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન"અંતર્ગત LCDC સર્વે કરી શંકાસ્પદ લાભાર્થી નું સુપરવિઝન કરી શંકાસ્પદ કેસ નું ચેક અપ કર્યું,રક્તપિત્ત ની IEC કરી લોકો ને રક્તપિત્ત રોગ વિષે સમજણ આપી.
AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA
આજ રોજ તા 05/06/26ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચંદેરીયા પ્રાથમિક શાળા ખાતે ગ્રામ સભા નુ આયોજન કરવામાં આવ્યું. તેમજ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સ્વછતા વિશે ચર્ચા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. AAM -CHANDERIYA
PHC-DAHELI
TA-VALIA