પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાન્ધ્રોના આયુષ્માન આરોગ્ય મંદિર પાન્ધ્રોના પ્રાથમિક શાળા,આંગણવાડી ખાતે નેશનલ ડિવોર્મિંગ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને કૃમિ વિશે સમજ આપવામાં આવી તેમજ કૃમિથી બચવાના ઉપાયો, સ્વરછતાં વિશે સમજણ અને તમામ વિધાર્થીઓને અલબેન્ડાઝોલની ગોળી રૂબરૂમા ખવડાવવામાં આવી.
સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન (SLAC) 2026 અંતર્ગત 30જાન્યુઆરી ના પાનધ્રોગ્રામપંચાયત ખાતે ગ્રામ સભા યોજવામાં આવી જેમાં, ગામ ના સરપંચ પ્રતિનિધિ ગામના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા.જેમાં લેપ્રેસી રોગ વિશે માહિતી,લક્ષણો,સારવાર અને રક્તપિત વિશે જાગૃતિ લાવવા ચર્ચા કરવામાં આવી
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારાયણ સરોવર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનધ્રો ની આંગણવાડી-2 ખાતે "વિશ્વ AIDS દિવસ" ની ઉજવણી કરવામાં આવી જેની Theme:- Overcoming disruption, transforming the AIDS response",તેમજ AIDSના લક્ષણો,સારવાર વિશે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી
#AIDSAwareness
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો ના પ્રાથમિક શાળા ખાતે ગવર્મેન્ટ ટીચર ના G-series નાઆયુષ્માન કાર્ડ બનાવામાં આવ્યા. તેમજ બાકી ના શિક્ષકો ના સર્ટિફિકેટ ઇસ્યુ કરવા જણાવી આયુષ્માન EKYC ની પ્રોસેસ જણાવવામાં આવી તેમજ આયુષ્માન કાર્ડ બનાવવાની PPT શેર કરવામાં આવી
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો માં આવેલ સીમ વિસ્તારની કોલસા ભઠ્ઠી માં કામ કરતા મંજુર માં વેરી હાઈરિસ્ક ANC ને 108 મારફતે દયાપર CHC ખાતે રિ��ર કરવામાં આવી
આજ રોજ PHC -NARAYAN SAROVAR ના AAM - PANDHARO માં X-RAY CAMP નું આયોજન કરવામાં આવ્યું જેમાં લાભર્થી નાં BLOOD PRESSURE ,SUGAR, HEIGHT, WEIGHT ચેક કરી 50 X-Ray કરવામાં આવ્યા તેમજ લક્ષણો ધરાવતા દર્દીનું સ્પુટમ કલેક્શન તેમજ આવેલા તમામ લાભાર્થીને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું.
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારાયણ સરોવર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનધ્રો ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં 30 વર્ષ થી વધુ ઉમર વાળા વ્યક્તિઓનુ NCD સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને ડાયાબિટીસ વિશે વિસ્તૃત માં સમજણ આપવામાં આવી.
આજ રોજ પાનધ્રો માં. શાળા ખાતે કિશોરીઓ ને HB વિશે સમજ,લક્ષણો બચવાના ઉપાયો, IFA વિશે સમજ અને હિમોગ્લોબીન વિશે વિસ્તૃત વિડિઓ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તેમજ મોટી જૂથ ચર્ચા કરી માતા અને બાળ આરોગ્ય IFA, કેલ્શિયમ ગોળી ખાવાના ફાયદા સમજાવયા.
#HEALTHAWARENESS#HEALTHFORALL
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો આંગણવાડી 02 માં વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવા માં આવી જેમાં ન્યુમોનિયા ના લક્ષણ���, અટકાયત ના પગલાં,ઘરેલુ ઉપચાર વિશે આરોગ્ય લક્ષી સમજણ આપવામાં આવી
#heathforall
#healthawareness
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો માં H2H રાઉન્ડ 4 અંતર્ગત કામગીરી કરવામાં આવી જેમાં એન્ટિલાર્વા એક્ટિવિટી, ફીવર સર્વેલન્સ, ORS અને કલોરીન ટેબ વિતરણ કરવામાં આવી.
#healthcare#heathforall#healthawareness
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો અને પ્રા. આ. કેન્દ્ર -પાનધ્રો
ખાતે રાષ્ટ્રીય ગાન, વંદે માતરમ્ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી રાષ્ટ્રીય ગીત નું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓ અપનાવાની ની શપથ લેવામાં આવી.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારાયણ સરોવરના આયુષ્માન આરોગ્ય મ���દિર પાનધ્રો ખાતે " International Day of the Girl Child" ની ઊજવણી કરવામાં આવી.
➡️ Theme: "Empowering Girls for a Brighter Future".
Swasth Nari sashakt Parivar Abhiyan
#snsp અંતર્ગત આરોગ્યલક્ષી કેમ્પ જેમાં તમામ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી અને આયુષ્માન અને આભા કાર્ડ જનરેટર કરવામાં આવ્યા
પાનધ્રો ના સિમ વિસ્તાર માં આવેલ કોલસા ભઠ્ઠીની મુલાકાત કરવામાં આવી જેમાં નવા આવેલ મજુર વર્ગ નું લેબર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. એન્ટી લાર્વા એકટીવીટી,Ors અને ક્લોરીન ટેબ વિતરણ, તાવ ના કેસની RDT, વધારાના પાણી ના પાત્રો ખાલી કરાવા તેમજ પાણી ને હવાચુસ્ત ઢંકાઈ રાખવા સૂચન કરવામાં આવ્યુ
તા. 15/09/25 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાનધ્રો ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી ધો. 5 થી 8 ની કિશોરીઓ નું વજન, ઉંચાઈ અને HB કરવામાં આવ્યું તેમજ હિમોગ્લોબીન વિશે સમજવાની જરૂર આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ..