આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે અંતર્ગત પોરાનાશક કામગીરી કરવામાં આવી, શંકાસ્પદ સ્પુટમ લેવામાં આવ્યા તેમજ PMJAY કાર્ડ અને ABHA કાર્ડ જનરેશનની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે કામગીરી કરવામાં આવી, PMJAY CARD AND ABHA CARD GENERATION તેમજ NCD સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે પાણીના પાત્રો ચેક કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી, PMJAY CARD AND ABHA CARD બનાવામાં આવ્યા , NCD સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે કામગીરી કરવામાં આવી તથા હાઉસ TO હાઉસ પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી તેમજ ક્લોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યું અને PMJAY કાર્ડ અને ABHA કાર્ડ જનરેશન કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ AAM-પથાર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં આવેલ લાભાર્થી ને વજન,ઊંચાઈ,BP,સુગર વગેરે ની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી તથા PNC /ANC નું follow up કરવામાં આવ્યું.બાળકોનું વેક્સીનેશન કરવામાં આવ્યું.PMJAY Card અને ABHA કાર્ડ જનરેશન.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ AAM પથાર ખાતે મલેરિયા સર્વે કરવામાં આવ્યું.આ દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે એન્ટિ-લાર્વા એક્ટિવિટી કરવામાં આવી. તેમજ PMJAY CARD AND ABHA CARD કાઢવાની કામગીરી તેમજ વિસ્તારમાં આવેલ વયસ્ક લાભાર્થીઓની BP તથા બ્લડ શુગરની તપાસ કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે અંતર્ગત પાણીના પાત્રો ચેક કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી તેમજ MPHW, CHO અને STS દ્વારા HighRisk T.B pt. ની વિઝિટ કરવામાં આવી અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે H2H સર્વેલન્સ કામગીરી કરવામાં આવી, TB Pt. ની વિઝીટ કરી ABHA કાર્ડ જનરેશન અને PMJAY કાર્ડ જનરેશન તેમજ NCD સ્ક્રિનિંગ ની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ AAM-પથાર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં આવેલ લાભાર્થી ને વજન,ઊંચાઈ,BP,સુગર વગેરે ની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી તથા PNC /ANC નું follow up કરવામાં આવ્યું.બાળકોનું વેક્સીનેશન કરવામાં આવ્યું.PMJAY Card જનરેશન.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ AAM-પથાર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં આવેલ લાભાર્થી ને વજન,ઊંચાઈ,BP,સુગર વગેરે ની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી તથ��� PNC /ANC નું follow up કરવામાં આવ્યું.બાળકોનું વું વેક્સીનેશન કરવામાં આવ્યું.PMJAY Card જનરેશન.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે અંતર્ગત પાણીના પાત્રો ચેક કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી, TB PT. ની વિઝીટ કરવામાં આવી,TBની દવાની લક્ષણિકતા વિશે તેમજ સમયસર (રોજ) દવા લેવા માટે સમજાવામાં આવ્યું.
AAM-PATHAR
PHC- DAHELI
આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે મમતા દિવસ માં ANC/PNC check up કરવામાં આવ્યું .તેમજ વજન,ઊંચાઈ,BP,સુગર,HB અને બાળકો નું Vaccination ની કામગીરી કરવામાં આવી.તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NCVBDC સર્વે અંતર્ગત પોરાનાશક કામગીરી કરવામાં આવી, RC ટેસ્ટ કામગીરી, ABHA & PMJAY કાર્ડ જનરેશન, NCD સ્ક્રિનિંગ જેવી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વે અંતર્ગત પોરાનાશક કામગીરી કરવામાં આવી, લેપ્રસી સર્વે કામગીરી કરવામાં આવી, આભાકાર્ડ & PMJAY કાર્ડ જનરેશન કામગીરી, NCD સ્ક્રિનિંગ કામગીરી કરવામાં આવી
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર પથાર ખાતે વિશ્વ મચ્છર દિવસ ઉજવણી હેઠળ મચ્છરજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી.પાણીના પાત્રો તપાસવામાં આવ્યા અને પોરા જોવા મળેલ પાત્રોનો નિકાલ કરવામાં આવ્યો.RCટેસ્ટની કામગીરી કરવામાં આવી.NCD સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ના મોદલિયા ગામ ખાતે મમતા દિવસમાં Resp. MPHS દિનેશભાઇ દ્વારા વિઝિટ કરવામાં આવી તેમજ મમતાદિવસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું,જેમાં ANC/PNC check up કરવામાં આવ્યું .તેમજ વજન,ઊંચાઈ,BP,સુગર,HB અને બાળકો નું Vaccination ની કામગીરી કર��ામાં આવી.
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ના ઝોકલા ગામ ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.. જેમાં ANC , PNC check up કરવામાં આવ્યું . તેમજ વજન , ઊંચાઈ, BP, સુગર,HB અને બાળકો નું Vaccination ની કામગીરી કરવામાં આવી.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે H2H સર્વેલન્સ કામગીરી કરવામાં આવી તેમજ NVBDCP સર્વે અંતર્ગત પાણીના પાત્રો ચૅક કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી. તેમજ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું.
AAM-PATHAR
PHC- DAHELI
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પથાર ખાતે NVBDCP સર્વેમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી,પાણીની ટાંકીનું ક્લોરીનેશન કરવામાં આવ્યું.T.B pt.ની વિઝિટ કરી તેનું વજન,BP,SUGAR,HB ચેક કરવામાં આવ્યું, ANC/PNCની વિઝિટ કરવામાં આવી.NCD સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી
AAM-PATHAR
PHC-DAHELI