ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે CJP, યુવાઓના સમર્થનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાઓની પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે.
ગુજરાતમાં લોકતંત્રને ખતમ કરી દેવામાં આવ્યું છે.
ક્યાં સુધી ગુલામી શહન કરશો ?
કરોડો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે
છતાં કેમ ચુ�� છો ?
पंजाब के सभी सरपंचों को बहुत बहुत बधाई। ये एक ऐतिहासिक निर्णय है जो केवल आम आदमी पार्टी ही ले सकती है। देश में पहली बार सरपंचों को इतनी सैलरी मिलेगी। भगवंत मान साहिब को ये निर्णय लेने के लिए बधाई।
સમય 2017નો ..પાટીદાર આંદોલન ..ધોળકામાંથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં 327 વોટ થી જીતી ગયા.કોંગ્રેસના ઉમેદવાર કોર્ટમાં ગયા ..લડ્યાં ..અને જીત્યા ..હાઈકોર્ટે માન્યું કે ખોટી રીતે જીત થઈ છે..તાત્કાલિક મામલો સુપ્રિમ કોર��ટમાં લઈ ગયા .અને મામલા પર સ્ટે આવી ગયો..હવે ટર્મ પુરી થઈ ગઈ..મામલો પુરો થઈ ગયો…(સમજવા માટે આ કિસ્સો ) હવે વાત આજની જો ડર ગયા વો છુટ ગયા..એમ એકને જેલ એકને મહેલ…જ્યારે જ્યારે વાત તમારા હાથમાં ન હોય તો એને ડરાવવાનો .ધમકાવવાનો ..આ જુનો હથકડ્ડો આજે ય ચાલે છે…એક નેતા વોશિંગ મશીનમાં ધોલાઈ કરી નાંખી તો ધોળા ધપ થઈ ગયા ..અને બીજા હાથથી ધોવા ગયા તો …વાત એટલી છે જે કે તમે સહેજ પણ ઉંચા થયા..મોટા થયા..લોકપ્રિય થયા..પરિણામ મેળવતા થયા તો પછી..સમજ ગયે બાબુ …ગોરખ પાંડેની વાત તો યાદ છેને…અહિંયા રાજા બોલા રાત હૈ..રાણી બોલી રાત હૈ …મંત્રી બોલા રાત હૈ…સંતરી બોલા રાત હૈ ..યે સુબહ સુબહ કી બાત હૈ…
જનક વી.સુતરિયા (પત્તરકાર )
जैसे ही बंगाल चुनाव ख़त्म हुए, मोदी जी ने पंजाब में रोज़ ED की रेड करना शुरू कर दिया है। पिछले कुछ सालों में मोदी जी ने पंजाब के साथ बहुत धक्का किया है। पंजाबियों को तरह तरह से प्रताड़ित किया है।
पंजाब के पानी पर हमला किया, पंजाब यूनिवर्सिटी को लेने की कोशिश की, ग���रामीण विकास का पैसा रोक लिया और अब ED की ताबड़ तोड़ रेड शुरू कर दी। अशोक मित्तल के यहाँ रेड हुई, अगले दिन उनको बीजेपी में शामिल करवा लिया। इसका मतलब ED की रेड का मक़सद चोरी का पैसा ढूँढना नहीं था। केवल अशोक मित्तल को तोड़कर उन्हें बीजेपी में शामिल करवाना था। कुछ दिन पहले संजीव अरोड़ा के यहाँ भी रेड हुई। वो बीजेपी में शामिल नहीं हुए तो उनके यहाँ फिर से रेड करवा दी।
पंजाब गुरुओं की धरती है। कई सौ स���ल पहले औरंगज़ेब ने जुर्म और अत्याचार के ज़रिए देश के कई भागों पर क़ब्ज़ा कर लिया। मोदी जी ने भी बेईमानी से देश के कई हिस्सों पर क़ब्ज़ा कर लिया है। उसके बाद औरंगज़ेब पंजाब पहुँचा। मोदी जी भी अब पंजाब पहुँचे हैं। औरंगज़ेब ने गुरुओं पर बहुत अत्याचार किए। मोदी जी भी पंजाबियों पर अत्याचार कर रहे हैं। पर गुरुओं ने कुर्बानी देकर औरंगज़ेब का सामना किया और लोगों को बचाया। आज गुरुओं की कुर्बानी से ��्रेरणा लेकर पंजाब मोदी जी के अत्याचार का सामना करेगा और पूरे देश को उनके अत्याचार से बचाएगा।
कुछ वर्ष पहले मोदी जी ने पंजाब के किसानों को ललकारा था और उन्हें किसानों के आगे झुकना पड़ा। आज मोदी जी ने पूरे पंजाब को ललकारा है।
सत्ता की हवस में डूबे चौथी पास राजा ने गुजरात की जनता को भी दुश्मन मान लिया है … जिन गांवों में बीजेपी को वोट नहीं पड़ा वहाँ राजा की सेना आतंक मचा रही है.. धिक्कार है इस घटिया सोच को।
ग��जरात के स्थापना दिवस के अवसर पर राज्य के सभी निवासियों को हार्दिक शुभकामनाएं।
गुजरात की महान संस्कृति और मेहनती लोग हमारे देश का गौरव हैं। मेरी प्रार्थना है कि गुजरात के लोग हमेशा खुशहाल रहें। गुजरात के सभी लोग शांति और तरक्की के हकदार हैं।
દરેક નેતાઓનો ગુજરાતની જનતા વતી
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
હિટલરશાહી સરકારની સામ,દામ,દંડ,ભેદની નીતિ સામે મજબુ���ાઈથી લડીને ગુજરાતની લોકશાહી બચાવવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે.
ગુજરાતના આમ આદમીની ઉમ્મીદ ટકાવવી રાખી છે. લડીશું, જીતીશું, 2027માં આપની સરકાર લાવીશું. @manoj_sorathiya
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દરેક પ્રદેશ નેતાઓએ ગુજરાતની સાથે સાથે પોતાના મતવિસ્તાર મજબૂત કર્યા છે. અને @AAPGujarat
ને પરિણામ લાવી આપ્યા.
શ્રી @isudan_gadhvi એ જામખંભાળિયામાં, @Gopal_Italia એ વિસાવદરમાં, @Chaitar_Vasava એ ડેડિયાપાડામાં, @PravinRam_ એ તાલાલા ગીરમાં.
गुजरात के निकाय चुनावों में आम आदमी पार्टी के सभी विजयी उम्मीदवारों को हार्दिक शुभकामनाएँ।
कठिन परिस्थितियों के बावजूद—सैकड़ों कार्यकर्ताओं पर FIR, कई साथियों को जेल का सामना—फिर भी हमारे कार्यकर्ताओं ने हिम्मत नहीं हारी और पूरी मजबूती से चुनाव लड़ा। इसका परिणाम यह रहा कि इस बार पार्टी ने पिछली बार के मुकाबले लगभग 10 गुना अधिक सीटें जीतकर ए��� मजबूत उपस्थिति दर्ज की है।
पूरी टीम को बहुत बहुत बधाई!
"2027 માં આપ ની સરકાર"
ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના નેતૃત્ત્વ
શ્રી@ArvindKejriwal,@Gopal_Italia ,@isudan_gadhvi,@Chaitar_Vasava ઉપર વિશ્વાસ કર્યો છે.
આમ આદમી પાર્ટીએ પોતાની બેઠકોમાં લગભગ 10 ગણો વધા���ો કર્યો છે, ગયા વખતે 72 જેટલી સીટોની સરખામણીમાં આ વખતે 700 જેટલી બેઠકો જીતી.
गुजरात की जनता का आभार
पिछले एक महीने में 170 से अधिक FIR दर्ज होने और हमारे कार्यकर्ताओं को गिरफ्तार कर जेल में डाले जाने के बावजूद भी जनता ने हमें भरपूर समर्थन दिया। आम आदमी पार्टी ने अपनी सीटों में लगभग 10 गुना से अधिक वृद्धि की है। पिछली बार हमने 69 सीटें जीती थीं, और अभी के अनुसार लगभग 650 सीटें हम जीत रहे हैं।
नर्मदा जिला पंचायत में आम आदमी पार्टी को बहुमत प्राप्त हुआ। गुजरात के 34 जिलों में से हमने 1 जिला पंचायत जीती, जबकि कांग्रेस को एक भी नहीं मिली। हमने 10 से अधिक तालुका पंचायतों में जीत हासिल की है।
डेडियापाड़ा विधानसभा की सभी 11 जिला पंचायत सीटों पर आम आदमी पार्टी ने जीत दर्ज की, जबकि बीजेपी शून्य पर रही।
हम गुजरात की जनता का दिल से आभार व्यक्त करते हैं और इसी विश्वास व समर्थन के साथ आगे भी एक मजबूत विपक्ष के रूप में अपनी जिम्मेदारी निभाते रहेंगे।
गुजरात के निकाय चुनावों में आम आदमी पार्टी के सभी जीते हुए उम्मीदवारों को बहुत-बहुत बधाई।
गुजरात में हमारे सैकड़ों कार्यकर्ताओं पर FIR हुई, उन्हें जेल में डाला गया लेकिन फिर भी उन्होंने डटकर चुनाव लड़ा। आम आदमी पार्टी ने पिछली बार की तुलना में लगभग 10 गुना सीटें ज़्या��ा जीती हैं।
जिस तेज़ी के साथ गुजरात में आम आदमी पार्टी आगे बढ़ रही है, एक बात तो साफ है कि गुजरात से कमल को उखाड़ने के लिए जनता अब 'झाड़���' पर भरोसा कर रही है।
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની આટલી બધી તાનાશાહી સામે આમ આદમી પાર્ટીએ ગુજરાતને 5244 લડવૈયા આપ્યા છે જે ભાજપની ગુંડાગીરીથી ડર્યા વગર આ ચૂંટણીમાં લડ્યા.
ગુજરાતની જનતાને હવે એક મજબૂત વિકલ્પ મળી ગયો છે અને એ વિકલ્પ આમ આદમી પાર્ટી છે.
ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં ખૂબ પ્રેમ આપ્યો છે તે બદલ હું આમ આદમી પાર્ટી વતી ગુજરાતની જનતાનો આભાર માનું છું.