वर्ष 2024-25 के लिए प्रो. राजशरण शाही (लखनऊ) अभाविप के राष्ट्रीय अध्यक्ष के रूप में पुनर्निर्वाचित और डॉ. वीरेन्द्र सिंह सोलंकी (इंदौर) राष्ट्रीय महामंत्री के रूप में नवनिर्वाचित।
Prof. Rajsharan Shahi (Lucknow) re-elected as National President and Dr. Virendra Singh Solanki (Indore) newly elected as National General Secretary of ABVP for the year 2024-25.
#ABVP #70thABVPConf
#ABVPBhavnagar દ્વારા જિલ્લા સંમેલન "છાત્ર હુંકાર" યોજવામાં આવ્યું.સાથે સાથે જિલ્લા સ્તર પર ફળવાયેલ સરકારી કોલેજ ના ભવન નિર્મા�� કરવામાં આવે, મેડિકલ કોલેજ ના નવા ભવન નું નિર્માણ કરવામાં આવે ,પાલીતાણા ખાતે સ્પોર્ટ સંકુલ નું નિર્માણ થાય તેમજ
૪. આ પેપર લીક કૌભાંડ પર SIT ની રચના કરવામાં આવે.
૫. આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહ નો કેસ લગાવવામાં આવે , ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને ત્વરિત કડકમાં કડક સજા કરવામાં આવે. (8/12)
અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, " આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મંડળ ના તંત્ર ની રચના પર ફરી વિચાર પણ થવો જોઈએ. અને તેમા પ્રદેશ ના ઉચ્ચ શિક્ષાવિદો અને પ્રમુખ અનુભવી લોકોને સમિતિ મા સ્થાન આપવું જોઈએ. તથા બહારી પ્રાઈવેટ એજન્સી ઓને કામ આપવામા આવે છે, (10/12)
મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગર ખાતે યોજાયેલ અભાવિપ ગુજરાતના 54માં પ્રદેશ અધિવેશન ધ્વજાવતરણ સાથે સંપન્ન થયું. જેમાં ભાષણ સત્રો, શોભાયાત્રા, જાહેરસભા યોજવામાં આવ્યા તેમજ વિવિધ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા. તેમજ વર્ષ 2022-23 ની કારોબારી ઘોષણા કરવામાં આવી. (1/3)
#54thABVPGujConf
#54thABVPGujConf गुजरात के मा. म��ख्यमंत्री श्री @Bhupendrapbjp, एसवीएनआईटी के निदेशक प्रो. अनुपम शुक्ला, अभाविप के राष्ट्रीय सह-संगठन मंत्री श्री @PrafullaAkant, रा.का.प. के विशेष आमंत्रित सदस्य @DrCNPatel एवं राष्ट्रीय मंत्री @virendraS03 की उपस्थिति में भावनगर में संपन्न ��ुआ।
અ.ભા.વિ.પ ગુજરાતનુ 54મું પ્રદેશ અધિવેશન ભાવનગર ની પાવન ધરા પર સંપન્ન.
જેને લઈ અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે, પ્રદેશ મિડિયા સંયોજક મીત ભાવસાર અને અધિવેશન વ્યવસ્થા પ્રમુખ કર્ણવિરસિંહ ગોહિલ દ્વારા પ્રેસ વાર્તા સંબોધવામાં આવી.
#54thABVPGujConf#ABVPGujarat
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના વર્ષ 2022-23 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે અનુક્રમે ડૉ.સંજયભાઈ ચૌહાણ અને કુ. યુતિબેન ગજરે પુનર્નિર્વાચિત.
#54thABVPGujConf#ABVPGujarat
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ ના વર્ષ 2022-23 ના પુનર્નિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજયભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ મંત્રી સુશ્રી યુતિબેન ગજરે ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐
#54thABVPGujConf#ABVPGujarat