ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) પરિવાર તરફથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપને નિરામય દીર્ઘાયુ અને અવિરત કાર્યશક્તિ પ્રાપ્ત થાય તેમજ ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાજ્યની પ્રગતિના કાર્યોમાં આપના માર્ગદર્શન હેઠળ નવી સિદ્ધિઓ પ્રાપ્ત થતી રહે તેવી હાર્દિક શુભેચ્��ાઓ.
#gsrtc #DadaNiSawari