રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી મા��� 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી
સ્પર્ધાત્મક પરીક્ષા માં બ��સતા મારા વહાલા ભાઈઓ અને બહેનો.. હું તમને સરકારી નોકરી ને લગતી માહિતી છેલ્લા લાંબા સમયથી આપવાની સનિષ્ઠ કોશિશ કરું છું ઘણા બધા ઉમેદવારો પોતાની પરીક્ષાની વારાફરતી માહિતી પૂછે છે બધી માહિતી એક સાથે હું ના આપી શકું. તમને બધાને મદદરૂપ થવા માટે મને સહકાર આપો
જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની હવે પછી આવનારી પરીક્ષામાં નવી પરીક્��ા પેટર્ન જ કામ કરશે કરશે. સાથો સાથનવા સિલેબસમાં કોઈ ફેરફાર નહીં થાય. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મૂકી દી��ેલા સિલેબસ પ્રમાણે જ પરીક્ષા લેવાશે
🛑ઘણા ને એવું થતું હશે આ ૧૦૦૦ ફોલોઅર વધે ને બાપુ આભાર માનવા નીકળે 🙃
🛑આભાર એટલે માનવો પડે કે આ મારી ૧૯૦૦૦ ફોલોઅર ઘણી પોસ્ટ માં મને મીલીયનગેંગ થી પણ વધારે
રીચ અપાવે છે☺️
🛑આ ૧૯૦૦૦ જે દિવસે એક લાખ થશે તે દિવસે દેશ ની દરેક સમસ્યા હું સરળ ગુજરાતી ભાષામાં સમજાવી શકીશ ..😌
🛑 હું એ ધારાસભ્ય અને સાંસદો નો પણ આભાર માનું છું જ���મણે ગ્રામ્ય ખેડૂત યુવાન ની વાતો ને વિધાનસભા માં વર્ણવી છે અને ટ્વીટર માં પણ મને અનુસરે છે..
🛑આજે એ હજારો #Lrd યુવાનો ની પણ માંફી માંગવી છે જેને ન્યાય નથી અપાવી શકયો
🛑આજે ગુજરાત ના એ ૨૩ લાખ ગરીબ બાળકો ની માફી પણ માંગવી છે જેને #વિદ્યાસહાયક નથી અપાવી શકયો
🛑#વિદ્યાસહાયક_ભરતી માટે ઘણુ બોલ્યા લખ્યું પણ હજી ૧૮૦૦૦ જગ્યા હોવા છતા ભરતી નથી કરાવી શકયો
🛑આભાર આજે ૧૯૦૦૦ ફોલોઅર નો જેમણે મારા ટ્વીટર એકાંઉટ ને ખુબ જ મજબૂત જનઆદોલન બનાવયુ છે
🛑આજે મારા આ ૧૯૦૦૦ ફોલોઅર નો યશ જેલ માં રહી સત્ય ની લડત લડતા મારા નાના ભાઈ સમાન “યુવરાજસિંહ” ને અર્પણ …
🛑યુવરાજસિંહ દુનિયા ગમે તે કહે હું એક એવો માણસ છું જે હજારો ખોટા સાચા આરોપ બાદ પણ તમારી તારો હાથ નહી છોડુ
🛑આમ આદમી પાર્ટી નો પણ આભાર માનુ છુ કે હું એ પરીવાર નો નથી છતા પાડોશી ધર્મ નિભાવે છે એટલે જ હું પણ શબ્દો રૂપી
ધોકા લઈ એના માટે ઉભો રહું છું ...
🛑યુવાનો આવોજ પ્રેમ આપતા રહેજો હું તમારો વિશ્���ાસ નહી તોડુ
🛑ભ્રષ્ટાચારી ઓ ખરીદવા ની કોશીશ ના કરતા તમને હું નરક માં જશો તો પણ નહી છોડુ …
આભાર #19K
આભાર @YAJadeja
-#Vijaysinh_Rajput
ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વર્ષો થી ચેડાં કરતી આવેલ કૌભાંડી ભાજપ સરકાર સામે સતત અવાજ ઉઠાવતા વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાતા ભાઈશ્��ી @YAJadeja ને મારો પુરેપુરો સમર્થન છે.
#I_Support_Yuvrajsinh_Jadeja
ટેકનિકલ ખામીને કારણે અગાઉ ડાઉનલોડ થયેલ જુનિયર ક્���ાર્ક ની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. આજથી બહાર પાડવામાં આવેલ કોલ લેટર જ પરીક્ષા માટે માન્ય ગણાશે.
@Hasmukhpatelips સાહેબ.. જ્યારે અમે પરિક્ષા સ્થળ પર પહોંચીએ છીએ ત્યારે પેપર ફુટી જાય છે. અને આજ તો મારી પરિક્ષાનુ સ્થળ બીજા જિલ્લામાં 250 km.. દૂર. મારા જિલ્લાનાં આજુબાજુના જિલ્લામાં હોત તો સારું પણ તાપી જિલ્લાથી છોટાઉદેપુર.. 😔😔.