@GaurangNsui @GTUoffice@navin_sheth@knkher2009@navin_sheth@knkher2009 સાહેબ GTU વિદ્યાથીઓ થી ચાલે છે વિધાર્થી છે તો તમે છો વિદ્યાર્થીઓ આરોગ્ય સાથે ચેડાં કરવા નો તમારો કોઇ હક નથી વિધાર્થી નાં હિત માં નિર્ણય નાં આપી શકો તો રાજીનામુ આપી દો
Respected Sir, we the students of gtu requests you to please give us online option in upcoming 3rd semester exams as there are students who are not living in the same city in which there college is located. @GTUoffice@jitu_vaghani#mehulpanchal#gtuexamonline#gtugive2option
આમારી ઓફલાઈન પરીક્ષા તૈયારી થઇ ગઇ છે પણ તમે ઓનલાઇન લેક્ચર લીધા છે એમાં અમારી ઘણી મૂંઝવણ છે અને કોલેજમાં ઘણો અભ્યાસક્રમ બાકી છે તો તમારી બધી કૉલેજને પૂછો ને કેટલું ભણાવ્યું?જ્યારે કોરોના કેસ હોતાનથી ત્યારે તમે ઓનલાઇન લેક્ચર અને જ્યારે વધારે કેસ હોય ત્યારે ઓફલાઇન પરીક્ષા
@GTUoffice
@navin_sheth@GTUoffice
Respected Sir..
હજુ પણ ઘણી બધી કૉલેજ માં 4th Semester નું સ્ટડી ચાલુ છે.. તો જો વિદ્યાર્થી કૉલેજ માં 4th Semester માટે જશે તો 3rd Semester વાચસે કયારે ? તો વહેલી તકે આ માટે નો Circular GTU ની વેબસાઇટ માં મૂકવા માટે વિનંતી છે.. આભાર..