આપણે એફઆઇઆર નોંધાવાની હતી પણ ખાલી અરજી જેતપુર તાલુકા પોલીસે લીધેલી જેની કામગીરી માટેની આજે આપણે આરટીઆઇ કરેલી તેના જવાબ માટે આપણે આર.ટી.આઈ આપેલી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જેનો જવાબ લેવા માટે આપણને ત્યાં પોસ્ટ થવું બોલાવેલા છે
RTEi તા/6/8/2025//થી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ��ાસેથી જવાબ માગેલો આપણી ફરિયાદ અંગેનો જેમાં પત્ર છું આજે જવાબ આપવા માટે અને ખરી નકલો લઈ જવા માટે પોલીસ ચોકી જેતપુર તાલુકા પત્રથી આપણને ત્યાં ફરી નકલો લઈ જવા માટે આવવાનું કહે છે
ગુજરાત રાજ્ય પોલીસ 👮🏻 વડા ક્ષી
વર્ષ સંઘવી સાહેબ ગુજરાતી પીએમ શ્રી ભુપેન્દ્ર પટેલ ��ાહેબ મોટી મોટી વાતો કરેછે
પણ રાજકોટ જિલ્લા જેત તાલુકા પોલીસ પીએસઆઇ શ્રી હેરમાં સાહેબ ફોડ//છેતરપિંડી//420//નવી કલમ/316/318/
જેતપુર કોડ સમક્ષ ખોટો રિપોર્ટ સબમિટ કરી આપે છે ફરિયાદી પક્ષને ફરિયાદ
ફરિયાદી પક્ષને કોર્ટ મેટર કર્યા પછી માલુમ થાય જાણ થાય જ્યારે જેતપુર તાલુકા મેજીસ્ટર છે પોલીસ કામગીરી રિપોર્ટ મંગાવે ત્યારે પોલીસ પોતાની મેળે જ લખેલો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરી દઈએ ફરિયાદી પક્ષને ફરિયાદ નથી કરવી આવો રિપોર્ટ કોર્ટ સમક્ષ પોલીસ રજૂ કરી દયે છે તા/19/8/2025 રોજ
તા//5/8/2025//મંગળવાર અમદાવાદ કેશોદ ચાલતી એસટી કેશોદ અમદાવાદ થી ધોરાજી એસટી અને કંડક્ટરની મનમાની દાદાગીરી મફત પાન માવો અને ખાવા માટે
////આમ પબ્લિકને જાણી જોઈને આર્થિક નુકસાની કરે છે જાણી જોઈને હેરાન કરે છે બસમાં સીટો ખાલી હોવા છતાં પેસેન્જર નથી લેતા એવી
ડ્રાઇવરને કંડકટરની કટકી કરવાની અનોખી રીત જે હોટલો માલિકો બસ ભોગવા માટે 500 રૂપિયા ડ્રાઇવરને અને 500 રૂપિયા કંડક્ટરને આપે તે જગ્યાએ ભાવ ગમે તેવો ચીજ વસ્તુનો ખાણીપીણી ન હોય તે જગ્યાએ સ્ટોપ કરવાનો પબ્લિક ���લે લૂંટાય પબ્લિકને લૂંટાવવાથી કોઈ મતલબ નથી પણ ડ્રાઇવર કંડકટરને 5500 મળવા
તા/12/12/2023// આ આપે��� ફોટા વાડો
ગાડી ટેમ્પો આઈશર છેતરપિંડી કરીને લગયો છે આનુ નામ અંકિત ચોપડાં છે. રાજકોટ નોછે હાજુઈડે વીતાનુ એડ્રેસ છે. ત્યાં તેપણ એડ્રેસ ખોટું છે નાસ્તો ફરે છે રાજકોટ માં નીચે આપેલા નંબર ની ગાડી ચોરી ગયેલ છે
GJ /21/W4770. ગાડી નંબર છે
મારો નંબર છે/ 8160652129/અંકિત ચોપડા નિલેશભાઈ પહલ ફાઇનાન્સ ભરતભાઈ ગૌસ્વામી અને બીજા ત્રણ વ્યક્તિ આ પાંચ જણાને ટોળકી મળીને ફ્રોડ કરે છે ચાલુ રોનવાડી ગાડી લઈને ફરાર થઈ જાય છે કોઈને ભાર મળે તો ઉપર આપેલા નંબર માં કોન્ટેક્ટ કરવો રાજકોટ સીટી આજી ડેમ વિસ્તાર //રાજકોટ જેતપુર