વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી...
કોઇ જગ્યાએ ચાર મરે છે,
ક્યાં કેશે દસ બાર મરે છે....
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે....
જેની પાસે ગાંધીજી નાથી હોતા એને કોઈ પૂછતું પણ નથી
જો ગાંધીજી ના હોય તો બધા સબંધો પોતાની ઓકાત બતાવી દે છે
અમારા જીવન મા ગાંધીજી ની એટલી કમી છે કે ફક્ત બેંક લૂંટી ને પૂરી કરી શકાય છે .....🙏🤣😂
ગાંધીજી વિશે નિબંધ
ગાંધીજી ૨૦૦૦ વાળા હતા એ હવે બંધ થઈ ગયા છે
૫૦૦ વાળા ગાંધીજી છુટ્ટા કરાવવાની સાથે જ ગાયબ થઈ જાય છે
લોકો ગાંધીજી ને ઉધાર માંગી ને લઈ જાય છે અને ગાંધીજી ને પાછા માંગવામાં લોકો ની ચપ્પલ ગસાઈ જાય છે
જેની પાસે બઉ બધા ગાંધીજી હોય છે એની સમાજ માં બઉ ઇજ્જત હોય છે